૨ નંગ મોટા ઓરિયો બિસ્કીટ પેકેટ • ૧ વાટકી દૂધ • ૪ -૫ ચમચી ખાંડ • ૧ ચમચી ઘી કે બટર • ૧ ચમચી વેનીલા એકસટ્રેક • ૧/૨ વાટકી કન્ડેન્સ્ડ મિલ્ક • ૧/૨ ચમચી સોડા • ૧ ડેરી મિલ્ક સિલ્ક અથવા ૧ ચમચી કોફી પાઉડર • ૧ ડેરી મિલ્ક ચોકલેટ • ૧ સફેદ ચોકલેટ • ૧ ચમચી ઘી કે બટર