મરચા નું શાક (Marcha Shak Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા સમારી, ચણાનો લોટમાં થોડું તેલ ઉમેરો
- 2
તાસળામ તેલ મુકી રાઈ મુકો, હિંગ ઉમેરો,તે પછી સમારેલા લીલાં મરચાં ઉમેરી હલાવો હળદર અને મીઠું, ખાંડ ઉમેરો
- 3
છેલ્લે ચણાનો લોટ ઉમેરી હલાવો ૨ મિનિટ
- 4
નીચે મુજબ ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દયો
અને સર્વ કરો ગરમાગરમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરગવાની સિંગ નું શાક (Drumstick Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#Fam Unnati Desai -
-
-
-
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani -
-
-
-
બેસન નું શાક (Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી મારી બંને મધર્સનીફેવરિટ છે મારે ત્યાં અવાર નવાર આ રેસિપી બનતી જ રહે છે#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
મરચાં નું શાક (marcha nu saak recipe in Gujarati)
આ મરચાં મારા ધર માં એટલું જ નહીં મારા ફેમિલી માં બહુ થાય છે ભાખરી સાથે ખીચડી સાથે બધા સાથે બહુ જ સરસ લાગે છે. Manisha Hathi -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
પુરણપોળી અથવા ગળ્યા થેપલા સાથે ભળતું આ શાક છે Swati Vora -
-
કોથમીર મરચા નું લોટવાળું શાક
#મોમ(મારુ હોટ ફેવરિટ)મારા મમ્મી ના હાથ નું મને બહુ ભાવે Shyama Mohit Pandya -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398437
ટિપ્પણીઓ