સિઝનેબલ મેંગો આઇસ્ક્રીમ (Seasonable Mango Icecream Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

સિઝનેબલ મેંગો આઇસ્ક્રીમ (Seasonable Mango Icecream Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

-
૫-૬
  1. ૫-૬ નંગ કેરી
  2. ૧/૨ વાટકીખાંડ
  3. ૫ ચમચીમલાઈ
  4. 1 ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. ૫૦૦ ગ્રામ દૂધ
  6. ટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

-
  1. 1

    પાકી કેરી ૫-૬ નંગ લ્યો

  2. 2

    કેરી ના ટુકડા કરી ખાંડ અને દૂધ મિક્સ કરી મિક્સરમાં માં ગ્રાઈન્ડ કરી લ્યો
    આને પછી ગેસ પર તાસળામા ગરમ કરો કસ્ટર્ડ પાઉડર ઉમેરી

  3. 3

    ૮-૧૦ કલાક પછી કાઢી મલાઈ ઉમેરી મિકસર કરી ફરી મુકી દયો ફ્રિઝ થવા ૫-૬
    ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરી
    થઈ જાય પછી સર્વ કરો

  4. 4

    ઘટ્ટ થાય પછી પછી ગેસ બંધ કરી એરટાઈટ પ્લાસ્ટિક ડબ્બામાં ભરી દયો
    ડબ્બાને એક બે વાર થપથપાવવો કે જેથી આઇસક્રીમ સુંવાળો થાય 4 - 5 કલાક ફ્રીઝર માં મુકવો સેટ થવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes