ખાખરા ચાટ (Khakhra Chat Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

ખાખરા ચાટ (Khakhra Chat Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
-
  1. ૩-૪ ચમચી કોથમીર મરચા ની ચટણી
  2. ૧ ચમચી આંબલી ની ચટણી
  3. ૧ ચમચીટોમેટો કેચઅપ
  4. ૧-૨ નંગ બાફેલા બટાકા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. કોથમીર ગાર્નિશ માટે
  7. ૨ ચમચીસેવ
  8. ૧ નંગનાની ડુંગળી સમારેલી
  9. ૧ નંગ નાનું ટામેટું સમારેલું
  10. ૨ ચમચીચેવડો
  11. ૧-૨ નંગ ૧-૨ ખાખરા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા બાફી લો.નીચે મુજબ

  2. 2

    બટાકા મેશ કરી લો. કોથમીર ચટણી, મીઠું સ્વાદાનુસાર મિક્સ કરો.

  3. 3

    સમારેલી કોથમીર, કેપ્સિકમ, ટામેટું, ડુંગળી મિક્સ કરો.

  4. 4

    ઉપર મુજબ નું બધું તૈયાર કરેલ સ્ટફિંગ પાથરો
    છેલ્લે ટોમેટો કેચઅપ થી ગાર્નિશ કરો

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes