મગના ઢાેસા

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#હેલ્થી
#india
આ એક ઢાેસાની હેલ્થી રેસીપી છે. એકદમ સરળ અને હેલ્થી છે,જે વિટામિન અને પ્રોટીન ભરપૂર છે. તમે આને ડાઇટ રેસીપીમા પણ લઇ શકાે છાે. નાના બાળકાે ને ટિફિન મા પન આપી શકાય છે.

મગના ઢાેસા

#હેલ્થી
#india
આ એક ઢાેસાની હેલ્થી રેસીપી છે. એકદમ સરળ અને હેલ્થી છે,જે વિટામિન અને પ્રોટીન ભરપૂર છે. તમે આને ડાઇટ રેસીપીમા પણ લઇ શકાે છાે. નાના બાળકાે ને ટિફિન મા પન આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૬ વ્યક્તિ
  1. 1 કપમગ
  2. પાણી ઢાેસા ખીરા માટે
  3. 1 ચમચીચાેખા નાે લાેટ
  4. 2આદું ના નાના ટુકડા
  5. 3આખા લીલા મરચા
  6. 1 ચમચીજીરુ
  7. ચાટ મસાલાે સ્પે્ડ કરવા
  8. પાણી જરૂર મુજબ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પહેલા મગને આખી રાત બાેળી ફણગાવી લાે. મગના શાક જેવા ફણગા લાવું જરૂરી નથી પણ 8-10 કલાક પાણી મા બાેરાયા હાેવા જરૂરી છે.

  2. 2

    હવે એક મીક્ષચર જાર લાે, એમા મગ, આદું, લીલા મરચા, જીરુ ઉમેરી લાે, જરૂર મુજબ પાણી પણ ઉમેરી લેવું. (ઢાેસા જેવું ખીરું રાખવું) અને બરાબર મીક્ષ કરી લાે મીક્ષચરમા.

  3. 3

    હવે ખીરું ને એક તપેલી મા લઇ લાે એમા મીઠું અને ચાેખાનાે લાેટ ઉમેરી લાે. હવે બરાબર મીક્ષ કરીલાે અને જરૂર લાગે તાે પાણી ઉમેરાે.

  4. 4

    હવે ગરમ તવા પર ખીરું મૂકી સ્પે્ડ કરી ઉપર થી ઘી લગાવાે (હેલ્થી રેસીપી હાેવાથી તેલ નથી વાપર્યું) અને ચાટ મસાલાે થાેડાે ભભરાવાે.(અહિ તમે થાેડું ચીઝ પણ ઉમેરી શકાે બાળકાે માટે).

  5. 5

    હવે ઢાેસાને કવર કરી ૨-૩ મીનીટ થવા દાે અથવા પલટાવી ને પન બન્ને બાજુ કરી શકાે છાે.

  6. 6

    ગરમા ગરમ ટાેમેટાે સાેસ કે લીલી ચટની સાથે પીરસાે અથવા એકલા મગના ઢાેસા પન સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ

Similar Recipes