*તિરંગી ઇડલી*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ઈડલી તો આપણે જુદી જુદી રીતે બનાવીએછીએતો હવે હેલ્દી અને ટેસ્ટી ઈડલી બનાવો.
#ઈન્ડિયા /હેલ્દી

*તિરંગી ઇડલી*

ઈડલી તો આપણે જુદી જુદી રીતે બનાવીએછીએતો હવે હેલ્દી અને ટેસ્ટી ઈડલી બનાવો.
#ઈન્ડિયા /હેલ્દી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી રવો
  2. 1વાટકી દહીં
  3. 1પળીપાલક
  4. 1બીટ
  5. 1 ચમચીસોડા
  6. 1 ચમચીલીલામરચાની ચટણી
  7. 1 ચમચીઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ અને પાલકની પ્યુરી બનાવી લો.રવામાં દહીં નાંખી ખીરું રેડી કરો,આથો આવે ત્યાં સુધી રેસ્ટ આપો.

  2. 2

    ખીરાના3ભાગ પાડી એકમાં બીટનું,બીજામાં પાલક,લીલામરચાનું અને એક સફેદ જ રાખો.ઢોકળિયું મુકી બધા ખરાની એક-એક ચમચી સાથે મુકી ઈડલી સ્ટીમ કરો,સ્ટીમ થયેલી ઈડલીને ટમેટો કેચપ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes