આખા મસૂર દાળ (Akha Masoor Dal Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
નાનપણથી અઠવાડિયામાં એક વાર ઘરમાં બને અને બહુ ભાવે. પ્રોટીન થી ભરપૂર અને ટેસ્ટી તો ખરા જ. રોટી અને રાઈસ સાથે ખાઈ શકાય.. સલાડ અને છાસ પણ હોય તો મજા જ પડી જાય.
આખા મસૂર દાળ (Akha Masoor Dal Recipe In Gujarati)
નાનપણથી અઠવાડિયામાં એક વાર ઘરમાં બને અને બહુ ભાવે. પ્રોટીન થી ભરપૂર અને ટેસ્ટી તો ખરા જ. રોટી અને રાઈસ સાથે ખાઈ શકાય.. સલાડ અને છાસ પણ હોય તો મજા જ પડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે મસૂર પલાળી દેવા. સવારે કુકરમાં મીઠુ નાંખી બાફી લો.
- 2
હવે કડાઈમાં ઘીનો વઘાર મૂકી જીરુ અને સુકુ મરચુ નાંખી હલાવો. પછી ડુંગળી-લસણ-મરચા-ટામેટા ક્રશ કરેલાં નાખી હલાવો.
- 3
હવે બધા મસાલા નાંખી હલાવો પછી મસૂરને પાણી સહિત ઉમેરો. જરૂર મુજબ મીઠુ નાંખો. (બાફતી વખતે મીઠું નાખેલું જેનું ધ્યાન રાખશું)
- 4
પાણી નાંખી ઉકાળો. હવે લીંબૂનો રસ અને કોથમીર નાંખી સલાડ અને ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
આખા મસૂર (Akha Masoor Recipe In Gujarati)
@Dipika Bhalla ji inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
ખાટી-મીઠી અને ટેસ્ટી તુવરની ગુજરાતી દાળ નાનપણથી બહુ જ ભાવે. એમાં પણ લગ્ન પ્રસંગમાં બનતી દાળની સુગંધ અને ટેસ્ટ તો લાજવાબ તેમાં નંખાતા શીંગદાણા, આંબલી, કોકમ નો ટેસ્ટ અનોખો. ઘરમાં પણ આવી ગરમ અને પાતળી દાળ પીવાની બહુ મજા પડે. Dr. Pushpa Dixit -
આખા રીંગણનું શાક (Ringan Shak Recipe in Gujarati)
ઘરમાં બધાને ખૂબ જ ભાવે.. ખાસ કરી શિયાળામાં રીંગણનું શાક, રોટલો ને છાસ હોય તો તો જલસો જ પડી જાય. Dr. Pushpa Dixit -
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
કોબી ના સ્ટફ્ડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
કોબીનું શાક ઓછુ ભાવે પણ આ પરાઠા બને તો તો જલસા પડી જાય.. ખૂબ જ ટેસ્ટી અને મસ્ત રેસિપી છે. Dr. Pushpa Dixit -
બથુઆ દાલ તડકા (Bathua Dal Tadka Recipe In Gujarati)
#MSમકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળામાં જ બથુઆની ભાજી આવે. અગાઉની આવી જ રેસીપી પાલક ની ભાજીનો ઉપયોગ કરીને બનાવી છે. આ અડદની ફોતરાવાળી દાળ સાથે બથુઆની ભાજી માં જ બને અને ખૂબ જ ટેસ્ટી લાગે. પણ બથુઆની ભાજી ન મળે તો પાલકમાં પણ કરી શકાય. Dr. Pushpa Dixit -
ગુજરાતી વરાની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#FFC1 week1લગ્ન પ્રસંગે બધાની નજર સ્વીટ પર હોય પણ મને તો નાનપણથી વરાની દાળ બહુ ભાવે. Dr. Pushpa Dixit -
-
તુવર નાં દાણા રીંગણનું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં રીંગણનું શાક બહુ સરસ લાગે તેમાં પણ તુવરનાં દાણાનો સ્વાદ આવે એટલે જલસા જ પડે.. સાથે બાજરાનો રોટલો, છાસ, પાપડ, સલાડ, માખણ, ગોળ, લીલી હળદર એટલે ભયો.. ભયો.. Dr. Pushpa Dixit -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Eb દરેક શનિવારે મારા ઘરે અડદની દાળ બને.. ખૂબ જ પૌષ્ટિક અને શિયાળામાં ખાસ બનતી દાળ. રોટલા સાથે રીંગણનું શાક હોય તો.. તો.. મોજ જ પડી જાય. Dr. Pushpa Dixit -
-
આખા ભીંડાનું શાક (Akha Bhinda Shak Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલથી મમ્મી બનાવતાં.. નાનપણથી ખાતાં અને હવે બાળકોને પણ ખૂબ ભાવે. મારા હસબન્ડને નાનપણથી ભીંડો જરાય ન ભાવતો પણ આ રીતે બનાવેલ આખો ભીંડો બહુ ભાવે છે. Dr. Pushpa Dixit -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
કાઠિયાવાડી વેજ ખિચડી (Kathiyawadi Veg Khichdi Recipe In Gujarati)
#LOકાલે થોડા ભાત વધી ગયેલા તો આજે વેજ ખિચડી કરી નાંખી.. થોડા ચોખા, મગની ફોતરાવાળી દાળ અને શાકભાજી.. ઉપરથી લસણ, લીલા મરચા, ડુંગળી અને ટામેટાનો વઘાર.. એ પણ દેશી ઘી માં.. મોજ જ પડી ગઈ.. જમાવટ હોં બાકી.. બધા આંગળા ચાટતાં રહી ગયા. Dr. Pushpa Dixit -
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
ભરવાં ભિંડી મસાલા (Bharva Bhindi Masala Recipe In Gujarati)
ઘરમાં બધાનું અતિ પ્રિય શાક. ભીંડો માત્ર ભાવે જુદી-જુદી રીતે બનાવું. અઠવાડિયામાં ૧-૨ વાર જરૂર બને. Dr. Pushpa Dixit -
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
બહુ જ ભાવતું અને અવાર નવાર બનતું શાક. દાળ અને શાકનો કોમ્બો પેક.. સાથે છાસ, સલાડ, અથાણું અને પાપડ સર્વ કરો. Dr. Pushpa Dixit -
ભરેલા ગલકાનું શાક (Stuffed Galka Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી મમ્મીનાં હાથનું બહુ ભાવે. એમાં પણ લોખંડની કઢાંઈમાં બનાવો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. Dr. Pushpa Dixit -
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
ગુવાર ઢોકળી અને ગુવાર બટેટાનાં શાક થી થોડું જુદું ઉત્તર પ્રદેશ સ્ટાઈલનું (ગળપણ વગરનું) શાક છે. નાનપણથી મમ્મીના હાથનું ખાધેલું હોવાથી કોઈ વાર બનાવું અને બધાને ભાવે... Dr. Pushpa Dixit -
મસૂરની દાળ નું શાક (masoor dal sabji recipe in gujarati)
#ફટાફટમસૂર એ લાલ લીલા તેમજ કાળા એમ ત્રણ પ્રકારના મળે છે. લીલાં મસૂર એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મસૂર માં ભરપૂર માત્રામાં પ્રોટીન તેમજ લોહતત્વ હોય છે. શાકાહારી લોકો માટે મસૂર એ શરીરમાં જરૂરી લોહતત્વ માટે સારો વિકલ્પ છે. અહીં લાલ મસૂરની દાળ માંથી સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવેલ છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક કૂકરમાં ઝડપથી બની જાય છે. Dolly Porecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15554857
ટિપ્પણીઓ (14)