ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)

આજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
આજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તીખા ગાઠીયા માટે ચણા ના લોટ ને ચારી ને તેમા મીઠું, મરચું પાઉડર, હળદર, ઘાણા પાઉડર, હીંગ, સોડા પાઉડર ને તેલ નુ મોણ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને પોચો લોટ બાંઘવો. ખૂબ મસળવો
- 2
પછી તેના લુઆ કરી ને તેલ લગાવેલા સંચા મા ભરી ને મિડીયમ તાપે તેલ મા તળવા. જરા કલર બદલે એટલે બંને બાજુએ ફેરવી ને તળી ને ઉતારી લેવા.
- 3
હવે ફાફડા માટે લોટ ને લઈ તેમા મરી પાઉડર, અજમો ચપટી હીંગ ને નાખી ને સોડા ને મીઠું મિકસ કરેલ મિક્ષણ નાખીને તેલ નુ મોણ નાખીને પોચો લોટ તૈયાર કરવો.
- 4
પછી લાકડા ના પાટલા પર લાંબી લોય લઈ ને હથેળી વડે લાંબુ ઘસી ને ફાફડા કરી ને ચાકુ વડે ઉપાડી ને મિડીયમ તાપે તેલ મા તળવા.
- 5
પછી કાઢી ને ગરમ હોય ત્યારે જ માથે હીંગ મરી પાઉડર ને છાટવો. ને પછી તળેલ મરચા સાથે સવॅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya -
-
ખાજલી (khajli Recipe in gujarati)
#મોમઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની. Shital Bhanushali -
-
ગાઠીયા(gathiya recipe in gujarati)
#પોસ્ટ૧૦કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે. Chudasma Sonam -
ફાફડા
#ગુજરાતીફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી, બેસન ની કઢી અને લીલા મરચા અને પપૈયાનો સંભારો હોય તો ફાફડા ખાવાની મજા પડી જાય છે. Kalpana Parmar -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
-
ફાફડી ગાંઠીયા (Fafdi Gathiya Recipe In Gujarati)
#સ્નેક્સઆજે મેં નાસ્તા માં ફાફડી ગાઠીયા સંચા થી બનાવ્યા છે ,કેમકે મારી પાસે ફાફડી નો જારો નથી ,તો ઇઝીલી બનાવો સઁચા માં ગાઠીયા . Keshma Raichura -
-
દશેરા સ્પેશિયલ ગરમાગરમ ફાફડા તથા ગરમાગરમ ગાંઠીયા
દશેરા તથા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, છેલ્લાં બે દિવસથી ન્યૂઝપેપરમાં વાંચુ છું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટની ફ્લાઈંગ સ્ક્વોડ શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાંથી બેસન, તેલ, ઘી, મસાલા, દૂધનો માવો જેવા ખાદ્ય પદાર્થોનાં સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવા લેબોરેટરીમાં મોકલી આપે છે. તેમાંથી ૯૪૮ કિલો હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે ફૂડ ટેસ્ટીંગ માટેની એક જ લેબોરેટરી છે જેના કારણે ફૂડ સારી ગુણવત્તાનું છે કે નહીં એનો રિપોર્ટ આવતા ૧૪ દિવસ જેટલો સમય લાગે છે. દશેરાનાં તહેવારને હવે ફક્ત ૨ દિવસ બાકી છે. ફરસાણની દુકાનોવાળા આડે દિવસે ગરમ ફાફડા બનાવે પણ દશેરા પર ફાફડાની માંગ વધુ હોવાથી ૨-૩ દિવસ અગાઉથી બનાવવાનાં શરૂ કરી દેતા હોય છે એટલે દશેરાએ ફાફડા ખાવા હોય તો ગરમ તો ન જ મળે ઉપરથી પૈસા આપીને ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવું પડે એમાં પણ આપણે શુદ્ધ ક્વોલિટીનાં પૈસા આપીએ અને કેવી ક્વોલિટીનાં ફાફડા આપણે ખાઈશું એની કોઈ ગેરન્ટી હોતી નથી. તો આ અંગે વિચાર કરીને આજે મેં ઘરે ફાફડા બનાવવાનું નક્કી કર્યું, પહેલી વખત બનાવ્યા, અને ખરેખર સરસ બન્યા. સાથે એજ લોટમાંથી ગાંઠીયા પણ બનાવ્યા, તો બંનેની રેસીપી હું પોસ્ટ કરું છું. તમે પણ બનાવો, ખાઓ અને તમારા અનુભવ મને ચોક્ક્સથી જણાવજો. Nigam Thakkar Recipes -
તીખા ચાનકા (Tikha Chanka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મને સવારની ચા સાથે તીખા ચાનકા બહુ ભાવે Ketki Dave -
-
ચકરી(chakri recipe in Gujrati)
#ભાત#ભાત ને અનુલક્ષી ને મે ઼આજે ચોખાનો લોટ ને ઘઉં નો લોટ મિકસ કરી ને ટેસ્ટી ને કડક ચકરી બનાવી છે. Shital Bhanushali -
-
-
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
-
-
-
ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા (BHAVNAGRI GARLIC Gathiya Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujrati#તીખા ગાંઠિયા#ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા ( bhavnagri garlic ghathiya) 😋😋😋 Vaishali Thaker -
-
તીખા ગાંઠિયા
ગુજરાતી ના ધરમાં મળી આવતો નાસ્તો તીખા ગાંઠિયા નો નાસ્તો 🍽️🍽️ ગમે તે સમયે એકલા કે ચા સાથે તીખા ગાંઠિયા ખાય શકોતીખા ગાંઠિયા એક સ્વાદિષ્ટ અને તળેલો નાસ્તો કહેવાય છેતળેલા લીલા મરચા છીણેલું ગાજર નું સલાડ કેરી ના અથાણું સાથે ખાવા આવે છે પારૂલ મોઢા -
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
મુખવાસ
#કાંદાલસણઆ લોકડાઉન મા રોજ નવુ નવુ બનાવી ને ખાધા પછી માથે કાઈક તો જોય ને. પાછુ બારે પાન કે મીઠો મસાલો કાઈ નથી મળતુ તો મે ઘરે જ ઓવન ખાલી ૫,૬ મિનિટ મા બનાવ્યો કડક મુખવાસ.. Shital Bhanushali -
ફાફડા (Fafda Recipe In Gujarati)
#DFTદિવાળી આવે એટલે ફરસાણ અને મિઠાઈની વણઝાર.. પહેલા ફાફડા અને મઠિયા ઘરે જ બનાવતાં પણ હવે વિભક્ત કુટુંબમાં અને working હોઈએ તો તે શક્ય નથી. ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ખૂબ સરસ બનાવે અને તેમને પણ કમાણી થાય એ આશ્રયથી તૈયાર મઠિયા અને ફાફડા લાવું.. રસોઈ કરતી વખતે બસ તળી ને ડબો ભરી લઉં અને જમતી વખતે ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
ફાફડા કઢી(fafada kadhi recipe in gujarati)
#વેસ્ટફાફડા કઢી એ ગુજરાતની ટોપ ટેન રેસીપી માંથી એક રેસીપી છે. Nirali Dudhat -
ગાઠીયા
#ટીટાઇમ વરસાદ ચાલુ છે ને સાંજે નાસ્તો કરવાની ટેવ છે તો ગરમ ગરમ ગાઠીયા બનવાનો વિચાર આવ્યો. 15 મિનિટ માં તૈયાર થઈ ગઈ.. વરસાદ માં ગાઠીયા ની મોજ. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ