ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)

#મોમ
#Goldenaprone3
#week1
#besan
આ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે.
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ
#Goldenaprone3
#week1
#besan
આ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મોરા ગાઠીયા: ૨કપ બેસન ને ચાળી લો.ત્યારબાદ તેમાં૧/૨ તેલ અને મીઠું નાખી મિક્સ કરો.ત્યારબાદ તેમાં અજમાને અડકચરા ખાંડી ઉમેરો.અને મરી પાવડર મિક્સ કરો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં પાણી સોડા અને હિંગ નાખી એકદમ હલાવો તેનો કલર દૂધ જેવો લાગે પછી લોટ મા મિક્સ કરી દો.પછી જરૂર મુજબ પાણી અને જરા તેલ હાથ માં લઇ લોટ બાંધી લો.
- 3
આ લોટ ને ખુબજ કુણવા નો છે તેથી ગાઠીયા ફોરા અને કરકરા થશે.ત્યારબાદ આ લોટ ગાઠીયા ના સંચા માં ભરી દો.એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.તેલ એકદમ નથી થવા દેવાનું થોડો લોટ નાખી તરતજ ઉપર આવે એટલે તેમાં ગાઠીયા પાડી લો.આ મોરા ગાઠીયા ત્યાર છે.
- 4
તીખા ગાઠીયા:૨કપ બેસન માં ૨ચમચી તેલ મરચું પાવડર અને મીઠું નાખી મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં હિંગ નાખી થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 5
પછી એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેલ થઈ જાય એટલે ગાઠીયા ની જારી માં સંચા વડે ગાઠીયા પાડી લો. આ તીખા ગાઠીયા ત્યાર છે.
- 6
સેવ: ૨કપ બેસન માં હિંગ મીઠુ અને ૧ચમચી તેલ ઉમેરી લોટ બાંધી લો.આ લોટ થોડો ઢીલો રાખવાનો છે. આ સેવ ની જારી જીની હોવાથી આ લોટ ઢીલો રાખવાનો.
- 7
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો તેલ થઈ જાય એટલે સેવ ની જારી સંચા માં મૂકી તેલ મા સેવ પાડી લો. આ સેવ ત્યાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
ફાફડી ગાંઠીયા (Fafdi Gathiya Recipe In Gujarati)
#સ્નેક્સઆજે મેં નાસ્તા માં ફાફડી ગાઠીયા સંચા થી બનાવ્યા છે ,કેમકે મારી પાસે ફાફડી નો જારો નથી ,તો ઇઝીલી બનાવો સઁચા માં ગાઠીયા . Keshma Raichura -
ગાઠીયા(gathiya recipe in gujarati)
#પોસ્ટ૧૦કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે. Chudasma Sonam -
-
ગાઠીયા (gathiya recipe in gujarati)
હું અને મારા husband basically જામનર ના છી.એટલે ગાઠીયા ના શોખીન હોય પણ લૉકડાઉન માં ગાઠીયા ક્યાં શોધી? એટલે આમ તો મને રેસિપી ખબર જ છે .પણ કોઈ દાડો નહિ બનાવીયા એક વાર ઘરે ટ્ર્ય કરી ત્યારથી હવે મારા husband ને મારા હાથ ના જ ગઠીયા ભાવે છે.#સપ્ટેમ્બર Payal Sampat -
પાપડી ગાઠીયા લોક ડાઉન રેશીપી
ગાંઠયા જે હરેક ગુજરાતીની મનપસંદ ફરસાણ છે અત્યારે કોરોના વાઇરસ ને લોકડાઉન ને હિસાબે બજારમાં ફરસાણ ની દુકાનો બન્ધ હોયછે તો ગાંઠયા સેવ તીખા ગાંઠ્યા ભાવનગરી ગાંઠયા મળતા નથી કંઈ પણ ફરસાણ નથી મળતું ને ગુજરાતી લોકો ને વિક મા એક વાર તો ગાંઠયા જોઈએ તે પછી ફાફડા હોય કે વણેલા ગાંઠયા હોય પણ જે સવારે રવિવારના દિવસે સવારે ગાંઠયા નાસ્તા માં હોય તો બધાને ખૂબ જ મજા આવેછે તો આજે મેં ઘરે ગાંઠયા બનાવ્યા છે તેમાં મારા હસબન્ધ એ પણ મને હેલ્પ કરી છે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
-
ગાઠીયા
#ટીટાઇમ વરસાદ ચાલુ છે ને સાંજે નાસ્તો કરવાની ટેવ છે તો ગરમ ગરમ ગાઠીયા બનવાનો વિચાર આવ્યો. 15 મિનિટ માં તૈયાર થઈ ગઈ.. વરસાદ માં ગાઠીયા ની મોજ. Krishna Kholiya -
વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)
#GA4#week12#besanબેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે . Nilam Piyush Hariyani -
-
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
-
વણેલા ગાઠીયા
પંજાબમાં ગુજરાતના વણેલા ગાઠીયા ખુબજ મિસ થતા હતા તેથી જાતે બનાવવાની પ્રેરણા મળી Veena Gokani -
પાઉં ગાઠીયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#cookpadindiaભાવનગર મા લચ્છુ ના પાવ ગાઠીયા વખણાય છે જે મે પણ આજે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
વણેલા ગાંઠિયા(Vanela Gathiya Recipe in Gujarati)
#trend3ગાંઠિયા એ ગુજરાતીઓ ની ફેવરિટ વાનગી છે. ફાફડા અને વણેલા એ ગાંઠીયા માં સૌ થી પ્રિય છે ગુજરાતીઓ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ ગાંઠિયા ખાતા જોવા મળે છે. લોક ડાઉન દરમિયાન સૌથી વધુ લોકો એ ગાંઠિયા ને મીસ કર્યા છે અને ઘણા ના ઘરે જ ગાઠીયા બનતા થૈ ગયા છે હું પણ લોક ડાઉન માં જ ગાંઠિયા શીખી છું. તમે પણ જરૂર ટ્રાય કરજો બોવ સરસ બને છે ઘરે અને ચોખાય પણ બાર કરતા સારી રહે છે. Darshna Mavadiya -
-
-
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
બટાકા ના ભજીયા
#RB20 આ ભજીયા મારા સન અને મારા સસરા ને ખુબ ભાવે છે , એટલે મેં આ ભજીયા બનાવ્યા છે . Rekha Ramchandani -
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
-
-
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
ગાંઠીયા (Ganthiya Recipe In Gujarati)
#KS3#kitchenstarchallenge#ગાઠીયાહમારા ઘરમા બધાને ગાઠીયા ખુબ જ ભાવે એટલે હું કાયમ બનાવતી હોઉં છું.ચાલો તો બનાવીએ ટેસ્ટી ગાઠીયા Deepa Patel -
-
ગાંઠિયાં નું શાક (Gathiya Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું ગાંઠિયાં નું શાક ની રેસિપી લઈને આવી છું.. આ રેસિપી મને મારા સાસુમા એ શીખવી છે.. અને આ વાનગી મારા hubby ની મનપસંદ વાનગી છે.. જે જલ્દી થી બની પણ જાય છે.. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે તમે આ રેસિપી બનાવી શકો છો. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ શેર કરજો. Pratiksha's kitchen. -
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
પાપડી (papadi recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 ગાઠીયા એ ગુજરાતી ઓનો પ્રિય નાસ્તો છે.ગાઠીયા નું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. તેમાં પણ ઘણી જાત ના ગાંઠિયા બનતા હોય છે ભાવનગરી ગાઠીયા, ચંપાકલી ,ફાફડા,વણેલા ગાઠીયા, પાપડી ગાઠીયા વગેરે.... તો આજે હું જારા ના પાપડી ગાઠીયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ