ગાઠીયા(gathiya recipe in gujarati)

Chudasma Sonam
Chudasma Sonam @cook_25480057
ભાવનગર

#પોસ્ટ૧૦
કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે.

ગાઠીયા(gathiya recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#પોસ્ટ૧૦
કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
પાંચ લોકો માટે
  1. ગાંઠીયા બનાવવા માટે
  2. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  3. ચપટીહિંગ
  4. તેલ તળવા માટે
  5. મીઠુ સ્વાદાનુસાર
  6. ૧ નાની ચમચીઅજમો
  7. ૧ નાની ચમચીટાટા નો સોડા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગાઠીયા બનાવવા માટે સ્વાદમુજબ મીઠુ ત્યારબાદ મોણ માટે તેલ ૨ ચમચી ત્યારબાદ પાણીની મદદથી લોટ બાંધી લેવો

  2. 2

    અડધો કલાક લોટ ને રાખી મૂકવું પછી તળવા માટે તેલ ગરમ કરવું પછી તેમાં ગરમ થાય એટલે ગાઠીયા વની લેવા તડી લેવા તો તૈયાર છે કાઠિયાવાડી. ગાઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chudasma Sonam
Chudasma Sonam @cook_25480057
પર
ભાવનગર
I love ❤ 👨‍🍳🍲cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes