વણેલા ગાઠીયા અને ફાફડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા અજમો નાખો મીઠું નાંખો
- 2
પછી એક વાડકી માં સોડા અને થોડુ પાણી લય સરખું મીક્સ કરો પછી મોણ નાંખો અને છેલ્લે સોડા વાળુ પાણી નાખી ને લોટ બાંધો બોવ ઢીલો ના કરવો જેથી ગાઠીયા વનાય નય
- 3
પછી સરખો મસળવો લોટ ને પછી એક પાટલા પર રાખી ને વણવા ફાફડા ના ફાવે તો વેલણ પણ ઉપયોગ કરી ને લાંબા વની ને તળી લેવા ઉપર થી ગરમ મસાલો અને હિંગ નાખી દો સંભારો અને મરચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વણેલા ગાઠીયા
પંજાબમાં ગુજરાતના વણેલા ગાઠીયા ખુબજ મિસ થતા હતા તેથી જાતે બનાવવાની પ્રેરણા મળી Veena Gokani -
-
-
વણેલા & ફાફડા ગાંઠીયા & ચટણી સંભારો
#ડીનર#goldanapron3#week1#એપ્રિલઅત્યારે ગાંઠીયા બાર ના મળે એટલે આજે ઘરે બનાવ્યા પણ કરવાની બવ મજા આવી કેમ કે ઘરમાં બધા ને ઉત્સાહ હતો મારો દીકરો કે હું કરું મારી દીકરી કે હું કરું મારા પતિ કે હું કરું બધાએ ક્કર્યા એવી મજા પડી બધા ને પણ સારા એ થયા Shital Jataniya -
-
-
-
ગાઠીયા
#ટીટાઇમ વરસાદ ચાલુ છે ને સાંજે નાસ્તો કરવાની ટેવ છે તો ગરમ ગરમ ગાઠીયા બનવાનો વિચાર આવ્યો. 15 મિનિટ માં તૈયાર થઈ ગઈ.. વરસાદ માં ગાઠીયા ની મોજ. Krishna Kholiya -
-
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya -
વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)
#GA4#week12#besanબેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે . Nilam Piyush Hariyani -
-
-
-
-
-
-
-
-
ફાફડા
અત્યારે બહાર થી નાસ્તો લાવવામાં જોખમ છે તો થયું કેમ ના ઘરે જ બનાવવાનો પ્રયત્ન કરી જોઈએ. આ પ્રયત્ન સફળ પણ ગયો છે તમે પણ પ્રયત્ન કરજો.#goldenapron3Week 1#Besan Shreya Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12224277
ટિપ્પણીઓ