રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In gujarati)

Sheetal Chovatiya @cook_1985
#મોમ
# Summer
# lockdown માં શાકભાજી વગર નું લંનચ.
આજ નું લંનચ,
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In gujarati)
#મોમ
# Summer
# lockdown માં શાકભાજી વગર નું લંનચ.
આજ નું લંનચ,
રાંધવાની સૂચનાઓ
- 1
કઢી ની રીત. એક વાડકી દહી, ચણાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, ગોળ અને મીઠુ વગેરે ભેગુ કરી તેમાં બેથી અઢી કપ પાણી ઉમેરો. ત્યાર પછી તેમાં બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્સ કરો
- 2
ઘી મૂકી તેમાં વારાફરતી વઘાર માટેની સામગ્રી નાંખો. વઘાર તડતડે એટલે તેમાં કઢીનું મિશ્રણ નાંખી દો અને કઢીમાં ઊભરો આવે ત્યાં સુધી તેને ઉકળવા દો.
- 3
મગ ની રીત: એક કઢાઈમાં તેલ લઇ તેમાં રાઈ, હિંગ, કઢી લીમડો નાખી, લાલ મરચું, ધણા પાવડર, નાખી પલાડી રાખેલ મગ નાખી ૧૦-૧૨ મિનિટ સુધી ચઢવા દો.
Similar Recipes
-
કઢી ભાત અને મગ નું શાક(kadi, rice and mag nu saak in Gujarati)
#માઇઇબુક#supercheaf_2#saak and kadish Sheetal Chovatiya -
-
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળો શરુ થઇ ગયો છે.રોટલા, કઢી, લસણ ની ચટણી, ગોળ, કકડાવેલું લસણ, લસણીયા બટાકા , લીલવા, ઓળો,બધુ શિયાળા માં ગુજરાતી ઘરો માં બનતુજ હોય છે. એવી જ એક શિયાળાની કડકડતી ઠંડી માં અહીયાં એક વેરાઈટી પ્રસ્તુત કરું છું ---- રજવાડી કઢી જે લગભગ વીક માં 2-3 વાર અમારા ઘરે બનતી હોય છે અને જમવામાં એનો ટેસ્ટ માણીએ છીએ.જે રજવાડી કઢી લગ્ન પ્રસંગ માં પિરસવામાં આવે છે એવી જ કઢી મેં બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiરજવાડી કઢી બનાવવા માટે ઈમ્પોર્ટન્ટ વસ્તુ ચણાના લોટને શેકીને નાખવાનો છે. ઘીમાં ચણાના લોટને શેકી લેવો. ઠંડો પડે ત્યારબાદ તેમાં નાખી અને બ્લેન્ડ કરવુ. તેમજ વઘાર કર્યા બાદ,તમામ મસાલા નાખ્યા બાદ ધીમા તાપે તેને ઉકાળવી જેથી ફ્લેવરફુલ કઢી બનતી જશે. Neeru Thakkar -
-
-
-
છત્તીસગઢી કઢી પકોડા (Chhattisgarhi Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaઆપણા ભારત માં વિવિધ પ્રકાર ની અને વિવિધ પદ્ધતિ થી અલગ અલગ રીત થી કઢી બનાવા માં આવે છે જેને બધા અલગ અલગ રીતે સર્વ કરે છે કોઈ સ્ટીમ રાઇસ, જીરા રાઇસ, ગુજરાતી ખીચડી, રોટલા વગેરે સાથે સર્વ કરી શકાય છે. આ કઢી ને મેં અલગ રૂપ અને અલગ રીતે બનાવી છે અને મેં પણ પહેલી વાર કંઈક નવીન રીતે બનાવા ની ટ્રાય કરી છે તો કહેજો કેવી લાગી આ રેસિપી 🙏 Sweetu Gudhka -
કઢી(Kadhi Recipe in Gujarati)
સાદી કઢી તો બનાવતા જ હશો આજ બનાવી એ લીલી ડુંગળી ની કઢી. सोनल जयेश सुथार -
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
-
-
કઢી ખીચડી
#TT1કઢી અને ખીચડી એ ફેમસ કાઠીયાવાડી ડીશ છે . જેમાં કઢી અને ખીચડી બંને ને ઘણા બધા વેરીએશન સાથે પોતપોતાના સ્વાદાનુસાર બનાવી શકાય છે. તો મેં અહિયાં રજવાડી વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે. Harita Mendha -
-
-
-
રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM2 #GujaratiKadhi #InspiredByMom #UseofJaggery #NoSugarKadhi Mamta D Panchal -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
-
-
-
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12521902
ટિપ્પણીઓ (2)