રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)

રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1.2 દૂધ ને એક ઉભરો આવે ત્યાં દૂધી ગરમ કરી લો
- 2
ત્યારબાદ એમ લીંબુ ના રસ માં પાણી ઉમેરી દુધ ને ફાડી લો
- 3
ફાડેલ દૂધ માંથી પાણી અલગ નિતારી પનીર અલગ લઇ લો
- 4
પનીર ને ઠંડા પાણી થઈ બે થી ત્રણ વાર ધોઈ લો
- 5
હવે પનીર ને એક પાતળા કપડાં માં બાંધી વધારા નું પાણી નિતારો
- 6
1/2 કલાક પછી એ બાંધેલ પનીર ને ડીશ માં લો
- 7
હવે એક બાજુ ખાંડ માં પાણી ઉમેરી ચીકાશ પકડે એટલી ચાસણી બનાવો
- 8
લગભગ એક તાર જેટલી જ.. વધારે નહિ
- 9
રસગુલ્લા ની ચાસણી પાણી જેવીજ હોવી જોઈએ.
- 10
હવે પનીર ને હથેળી ના ભસગ થઈ મસળી સોફ્ટ બનાવી લો
- 11
હવે એમાંથી ગોળા વાળી લો
- 12
હવે આ ગોળા ને ચાસણી માં વારાફરતી ઉમેરી લો.
- 13
ધ્યાન રાખવું કે રસગુલ્લા ને ચમચો અડાડવો નહિ..
- 14
જો આપણું પનીર સારું થસ્યું હશે તો ગોળા પોતેજ ઉપર આવી જશે
- 15
હવે રસગુલ્લા ને 15 મિનિટ પેલા અને 15 મિનિટ પછી ઢાંકી ને ચડવા દો
- 16
હવે રસ ગુલ્લા રેડી છે.
- 17
હવે આ રસગુલ્લા માં થી આપણે બનાવીએ રસ મલાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત.. Naina Bhojak -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
#goldenapron3#week23#vrat#માઇઇબુક#પોસ્ટ18#વિક્મીલ૨ મૅ આ રસ મલાઈ મા કસ્ટર પાઉડર કે ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો માટૅ ઉપવાસ મા પણ ખાઈ સકાય છે. Manisha Desai -
-
ઇન્સ્ટન્ટ મલાઈ (Instant Ras malai Recipe In Gujarati)
#ઈસ્ટ રસ મલાઈ વેસ્ટ બેંગાલ ની રેસીપી છે મારી દીકરીને બહુ જ ભાવે છે માટે હું પણ બનાવું છું Jayshree Gohel -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
રસ મલાઈ (Ras malai recipe in gujarati)
#મોમમારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો. Sneha Shah -
-
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
-
-
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
-
-
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
-
-
-
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#KS5 આ એક બંગાળી મીઠાઈ છે તે તહેવાર અને દિવાળી માં બનાવાય છે Bina Talati -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
-
ભાપા દોઈ (Bhapa Doi Recipe In Gujarati)
#GA4#Week8Keyword: સ્ટીમડ/Steamedઆ સ્વીટ બંગાળી cuisine માં એકદમ ફેમસ અને સિમ્પલ ક્રીમી dessert છે. આમાં મુખ્ય સામગ્રી દહીં છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ અને બદામ - પિસ્તા ઉમેરાઈ છે. Kunti Naik -
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી. Naina Bhojak -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
ઇન્સ્ટન્ટ મલાઈ રોલ
#goldenapron#post17#દૂધ / બ્રેડ, માવો અને દૂધ નો ઉપયોગ કરી બનતી એકદમ સ્વાદિષ્ટ અને નવીન મીઠાઈ !!! Safiya khan -
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah
More Recipes
ટિપ્પણીઓ (2)