રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#GA4 #Week24
ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week24
ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 500 મી.લી દૂધ
  2. 250 ગ્રામખાંડ
  3. 1 સ્પૂનઇલાયચી પાઉડર
  4. 5-6તાંતના કેસર
  5. 1લીંબુ નો રસ
  6. 1 સ્પૂનમેંદો
  7. ગાર્નીશિંગ માટે 1સ્પૂન બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 500 ગ્રામ દૂધ નો ઉભરો લાવી દો

  2. 2

    પછી સહેજ ઠન્દુ થાય એટલે 1લીંબુ નો રસ રેડી કરી દૂધ માંથી પનીર બનાવા માટે રસ ને દૂધ માં થોડો થોડો ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું એટલે તેમાં પનીર છૂટું પડવા માંડશે

  3. 3

    પનીર છૂટું પડે એટલે તેને ગરણી થી ગાળી ને જીણા કપડાં વડે પાણી નિતારી કોરું કરો પનીર રેડી

  4. 4

    પનીર માં 1સ્પૂન મેંદો કે આરા લોટ મિક્સ કરી એકદમ સુંવાળો થાય તેવો મસળી લો

  5. 5

    પછી 250 ગ્રામ ખાંડ લઇ તેમાં 500 મી.લી.પાણી ઉમેરી ગેસ પર ઉકળવા દો

  6. 6

    મસળેલા પનીર ના નાના નાના બોલ્સ રેડી કરો

  7. 7

    ખાંડ na પાણી માં 1સ્પૂન ઇલાયચી પાઉડર અને 5થી 6 તાંતના કેસર ઉમેરો અને ઉકડતા ખાંડ ના પાણીમાં રેડી કરેલા બોલ્સ મિક્સ કરો અને 5મિનિટ પકવાં દો

  8. 8

    પછી ઉલટાવી બીજી બાજુ પણ પકાવા દો રેડી છે ખુબજ ઓછા બજેટ માં સ્વીટ તૈયાર તેને સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

Similar Recipes