રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)

રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 500ml દૂધ ને લીંબુનો રસ ઉમેરી ગરમ કરી ને ફાડી ને નિતારિ લઈ પનીર બનાવીને પછી લગ ભગ 20 મિનિટ ખુબ મસડો એટલે એકદમ સ્મુધ લુવો થઈ જસે.
- 2
હવે એમાંથી લંબ ગોળ ચપટી રસ મલાઈ માટૅ ની ટીક્કી વાડી લ્યો.હવે ઍક તપેલીમાં 70 ગ્રામ જેટલી ખાંડ અને 1-1/2 કપ પાણી લઈ ફાસ્ટ ફ્રેમ પર ઉકાળવા મુકો હવે ખાંડ ઓગળી જાય એટલે એમા પનીર ની ટીક્કી નખી થવા દો થોડી વારે હળવેથી ફેરવી લ્યો. લગભગ 10 મિનિટ જેવા સમય મા ઍ થઈ જાય છે ચેક કરવા માટૅ ઍક બાઊલ મા થોડુ પાણી લો અને ઍક ટીક્કી એમા નાખી જુવો ટીકી ડુબીજાય તો સમજવું કે થઈ ગઈ છે અને ઉપર તરે તો પાછી ઉકળતા ખાંડ ના પણી મા નાખી થવાં દેવું.થઈ જાય એટલે ગેસ બંધ કરી થંડુ પડવા દો.
- 3
હવે એક પેન માં બીજુ 500 ગ્રામ દૂધ ગરમ કરવા મૂકો જરાક ગરમ થાય એટલે એમા થી બે ચમચી દૂધ ઍક વાટકી મા લઈ અંદર 10 થી 12 તાંતણા કેસર ઉમેરી રેહવા દો.દૂધ મા ઍક ઉભરો આવે એટલે ખાંડ નાખી દૂધ થોડુ જાડુ થાય ત્યાં સુધી થવા દો કેસર વાળુ દૂધ પણ ઉમેરી જ દેવું.હવે દૂધ થઈ જાય એટલે થડું પડવા દો.
- 4
હવે ટીક્કી ને ચાસણી માથી હળવા હાથે નીચોવી ને કાઢી લ્યો.અને દૂધ માં ઉમેરી ફ્રિઝ મા મુકી દો એકદમ થંડી થાય એટલે એમા બદામ પિસ્તા ની કતરન નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ મલાઈ (Ras malai recipe in gujarati)
#મોમમારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો. Sneha Shah -
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
ઇન્સ્ટન્ટ મલાઈ (Instant Ras malai Recipe In Gujarati)
#ઈસ્ટ રસ મલાઈ વેસ્ટ બેંગાલ ની રેસીપી છે મારી દીકરીને બહુ જ ભાવે છે માટે હું પણ બનાવું છું Jayshree Gohel -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
-
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત.. Naina Bhojak -
-
-
-
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
-
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
મલાઈ કુલ્ફી
#સમરમારી પાસે સિંગ પાક હતો એ નાખી મલાઈ કુલ્ફી બનાવી છે આમાં કોર્ન ફ્લાર કે કસટડ પાઉડર નો ઉપયોગ કર્યો નથી Blessi Shroff -
મલાઈ મઠો (Malai mathho Recipe In Gujarati)
#વેસ્ટઆ મલાઈ મઠો બંગાલ ની ખૂબ જ ફેમસ છે જે રોટલી સાથે અથવા તો પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ. Komal Batavia -
મલાઈ ડ્રાયફ્રૂટરબડી આઈસક્રિમ
આઈસક્રિમ ખાવા નો કોઈ સમય ફીક્સ નથી, ને કોઈ ઉંમર પણ ફીક્સ નથી, આ સમયમા હેલ્થ મહત્વ નથી છે, ઉપરથી બહાર જવા નુ નથી તો, ઘરે જ ડ્રાયફ્રૂટ ,મલાઈ, દૂધ, કસ્ટડૅ પાઉડર ના ઉપયોગ થી, આઈસક્રિમ બનાવ્યો, સરસ બની ગયું,, વધારે બન્યું સાથે હાઈજેનીક પણ,, તો ચોક્કસ બનાવો Nidhi Desai -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
-
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
-
-
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (12)