રીંગણનો ઓળો(rigan olo recipe in gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510
શેર કરો

ઘટકો

 15 થી 20 મિનિટ
3 people
  1. 3રીંગણ
  2. 1ટામેટાની પેસ્ટ
  3. 1ડુંગળીની પેસ્ટ
  4. 3-4લસણની કળી
  5. 2લીલા મરચાં
  6. 2ચમચા તેલ
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીહળદર
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

 15 થી 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ માં છરી વડે કાપા પાડીને તેલ લગાવીને પોચા ન થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    ત્યારબાદ રીંગણના છોડા કાઢીને તેને મેશ કરી લો. ત્યારબાદ એક પેન લો તેમાં 2ચમચા તેલ મુકો ત્યારબાદ ડુંગળી ટામેટાં અને લસણની પેસ્ટ નાખો તેલ છુટુ પડે ત્યારબાદ તેમાં મેશ કરેલા રીંગણ નાખો ત્યારબાદ તેમાં મીઠું, મરચું,હળદર, ધાણાજીરું,ગરમમસાલો,લીલા મરચાં નાખો અને 5 થી 7 મિનિટ ચડવા દો.

  3. 3

    ત્યારબાદ તેને પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval Dave
Deval Dave @Deval_1510
પર

Similar Recipes