રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)

Harshita Dharmeshkumar @Harshita15691
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્રથમ બધા જ રીંગણ ને સ્ટવ પર સેકી લેવા પછી તેની છાલ ઉતારી લેવી અને છુંદી લેવા અને કાંદા ટામેટાં ને સમારી લેવા અને આદુ મરચાં લસણ ની પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ થાય એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા નાખવા કાંદા થઈ જાય પછી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી ને હલાવવા પછી તેમાં સમારેલા ટામેટા નાખી પાકવા દેવા.
- 3
પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, મીઠું, ગરમ મસાલો અને ધાણાજીરું પાઉડર નાખીને હલાવો, હવે તેમાં સેકેલા રીંગણ નો ઓળો નાખીને બરાબર મિક્સ કરો અને થોડીવાર પાકવા દો
- 4
તો તૈયાર છે રીંગણ નો ઓળો હવે તેમાં કાપેલી કોથમીર નાખી ને બાજરીના રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
-
-
રીંગણા દૂધીનો મીક્સ ઓળો(rigan dudhi mix olo recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 20...................... Mayuri Doshi -
-
-
ઓરો (Ringan No Olo Recipe In Gujarati)
આ થાળી આપણા ગુજરાતીઓ ની પૃખિયાત અને સૌથી પ્રિય વાનગી છે જે દરેક ગુજરતી ઓ ના ઘરે અચુક બનતુજ હોય છે. #GA4 #Week4 #trend3 Aarti Dattani -
-
રીંગણા દૂધીનો મીક્સ ઓળો
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 20...................... Mayuri Doshi -
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
રીંગણા નો ઓળો
#RB16 શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો. HEMA OZA -
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે. Kruti's kitchen -
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
#GA4 #Week4#gujaratiગુજરાતી સ્પેશિયલ વાનગી ઓળો અને સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો..અત્યારે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમ ગરમ ખુબ ભાવસે.. Bhakti Adhiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13811780
ટિપ્પણીઓ (4)