મેંદુ વડા (mendu vada recipe in gujarati)

Mital Chag @mitalchag68
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા અને છ કલાક પલાળવા પછી વાટવા તેમાં મીઠું નાખવું
- 2
બરાબર ફીનીને મશીનથી મેંદુ વડા ગરમ તેલમાં ઉતારવા અને સંભાળ સાથે પીરસવા
- 3
હાથેથી મેંદુ વડા કરવા હોય તો આંગળીઓ પાણીવાળી કરી તેના પર ખીરુ મૂકી વચ્ચે કાણું પાડી ગરમ તેલમાં મૂકવું તે રીતે પણ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
-
-
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
-
-
-
મેંદુ વડા(mendu vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9ઝડપ થી કરવા હોય અને ચટણી સાથે ખાવા હોય તો અમે આ રીતે ભજીયાની જેમ બનાવીએ છીએ બહુ જ સરસ લાગે છે.... Sonal Karia -
-
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
-
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે એમાં સૌથી પ્રિય મારા મેંદુ વડા છે Roshni K Shah -
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે. Hetal Chirag Buch -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13442087
ટિપ્પણીઓ (6)