થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કથરોટમાં લોટ જાડી તેમાં મરચું, મીઠું,હળદર,ધાણાજીરૂ, તેલ નાખીને લોટ બાંધો પછી તેને થોડીવાર રેસ્ટ આપો
- 2
પછી તેમાં તેલ વાળી વણી લો ત્યારબાદ તેને લોઢીમાં શેકી
- 3
આ રીતે બધા થેપલા તૈયાર કરો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ દહીં છૂંદો મરચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14547004
ટિપ્પણીઓ