કોર્ન સ્પીનચ રોલ જૈન (Corn Spinach Roll Jain Recipe In Gujarati)

#GA4
#Week21
#ROLL
#COOKPADGUJRATI
#COOKPADINDIA
મકાઈ અને પાલક નું કોમ્બિનેશન સરસ લાગે છે, તેની સાથે કેટલાંક હબૅસ્, ચીઝ,મેયોનીઝ, વ્હાઇટ સોસ ઉમેરી ને મેહુલ તૈયાર કરેલ છે અહીં વાનગીને વધુ હેલ્ધી બનાવવા માટે મેંદાના બદલે ઘઉંનો ઉપયોગ કરેલ છે.
કોર્ન સ્પીનચ રોલ જૈન (Corn Spinach Roll Jain Recipe In Gujarati)
#GA4
#Week21
#ROLL
#COOKPADGUJRATI
#COOKPADINDIA
મકાઈ અને પાલક નું કોમ્બિનેશન સરસ લાગે છે, તેની સાથે કેટલાંક હબૅસ્, ચીઝ,મેયોનીઝ, વ્હાઇટ સોસ ઉમેરી ને મેહુલ તૈયાર કરેલ છે અહીં વાનગીને વધુ હેલ્ધી બનાવવા માટે મેંદાના બદલે ઘઉંનો ઉપયોગ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વ્હાઇટ સોસ બનાવવા માટે:
ઘઉંના લોટને મેંદાની ચાળણીથી ચાળી લો. એક પેનમાં બટર મૂકી તેમાં આ લોટ શેકી લો લોટ શેકાઈ જાય એટલે હૂંફાળું દૂધ ઉમેરતા જઈ શકતાં હલાવતા રહો ચડી જાય ૫/૭ મિનિટ સુધી સતત હલાવતા રહો, સોસ ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, મરી પાઉડર,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચીઝ, મેયોનીઝ ઉમેરીને બરાબર મિક્સ કરો. - 2
ઘઉંના લોટને મેંદાની ચાળણીથી ચાળીને તેમાં મીઠું ઉમેરી નરમ કણક તૈયાર કરો અને નાખીને 30 મિનિટ માટે રેસ્ટ આપો. પાલક ને ઝીણી સમારીને ચપટી ખાંડ અને મીઠું ઉમેરીને બેથી ત્રણ મિનિટ માટે બ્લાન્ચ કરી લો, પછી તેને ચાળણીમાં કાઢી ઠંડા પાણીમાં ઉમેરી બે મિનીટ રાખી ફરી નિતારી લો.
- 3
એક કડાઈમાં તેલ નો વઘાર મૂકી તેમાં જીરું, લીલા મરચાની પેસ્ટ અને સુકું આદુ અથવા સુંઠ ઉમેરો. પછી તેમાં અમેરિકન મકાઈ ઉમેરો બે-ત્રણ મિનિટ સાંતળી તેમાં ઝીણી સમારીને બ્લાન્ચ કરેલી ઉમેરો અને પાણી બળી જાય ત્યાં સુધી સાંતળો.
- 4
પછી તેમાં તૈયાર કરેલો વ્હાઇટ સોસ, મરી પાઉડર, પાર્સલી, બેસિલ, રોઝમેરી, છીણેલું ચીઝ, મેયોનીઝ, ઝીણા સમારેલા ઓલિવ ઉમેરો. છેલ્લે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 5
તૈયાર કણક માં થી એક સરખા લૂઆ બનાવીને તેમાં થી મોટો રોટલો વણી લો. ફોટો માં બતાવ્યા પ્રમાણે તેમાં તૈયાર કરેલ સ્ટફીગ મુકી ને બાકી ના ભાગ માં કોર્ન ફ્લોર ની સ્લરી લગાવો. પછી બંને સાઇડ ફોલ્ડ કરીને તેનો રોલ વાળો.
- 6
અને આ જ રીતે બધા જ રોલ વાળીને તૈયાર કરી લો.
- 7
નોન સ્ટિક તાવી ગરમ કરી તેમાં તૈયાર કરેલા રોલ મૂકી ને તેલ મૂકી ને થોડી થોડી વારે ફેરવી ને બધી તરફથી શેકી લો.
- 8
આજ રીતે બધા રોલ તૈયાર કરેલો અને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી મેયોનીઝ, કેચપ, ઓલિવ ઉમેરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળાં મકાઈ નાં રોલ (Banana Corn Roll recipe in Gujarati) (Jain)
#Ff2#Jain#fried#Banana#CORN#Roll#farasan#statar#snacks#CookpadIndia#COOKPADGUJRATI અહીં મેં કાચા કેળા અને મકાઈ નો ઉપયોગ કરીને રોલ તૈયાર કરે છે. જે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે અથવા તો પંજાબી વાનગીઓ સાથે સૂપ સાથે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. સ્ટાર્ટર તરીકે સર્વ કરવા હોય તો તેને સાઇઝમાં થોડા નાના તૈયાર કરવા અને તેમાં ટૂથ પીક લગાવી ને તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો અહીંયા જૈન વાનગી બનાવી છે. એની સાથે ટોમેટો કેચપ અને જલજીરા સર્વ કરેલ છે. Shweta Shah -
એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK18#SIZZLER#COOKPADGUJRATI#COOKPADINDIA#MRC એક જ ક્યુઝીન ની જુદી-જુદી વાનગીઓ ને એક સાથે એક જ ગરમ પ્લેટ ઉપર સર્વ કરવામાં આવે એટલે સિઝલર. અહીં મેં એક્ઝોટિક ઇટાલિયન સિઝલર તૈયાર કરેલ છે જેમાં ટેન્ગી રેડ સોસ માં વ્હિટ સ્પીનચ પાસ્તા, ચીઝી વ્હાઈટ સોસમાં મેક્રોની, ઇટાલિયન ફ્લેવર ફ્રેન્ચ ફ્રાઈસ, ચીઝ પેટ્ટી, હબૅસ્ બ્રેડ, મેયોનીઝ વગેરે ને તૈયાર કરી ને ગરમાગરમ સીઝલર પ્લેટ પર સર્વ કર્યા છે. આ વાનગી એકદમ ટેન્ગી, ક્રીમી, ક્રનચી એમ અલગ અલગ વિવિધતા ભરી છે. Shweta Shah -
ચીઝ અને મકાઈ નો રોલ (Cheese Corn Rolls Recipe in Gujarati)
#GA4#Week21#Recipe21# Roll# ચીઝ અને મકાઈ નો રોલ Pina Chokshi -
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
રાજમા રાઈસ જૈન (Rajma Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI Rajma rice કોમ્બિનેશન સરસ લાગે છે અહીં મેં આ બંનેનો ઉપયોગ કરીને એક પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
-
-
કોર્ન પનીર ચીઝ રોલ (Corn Paneer Cheese Roll Recipe in Gujarati)
કોર્ન પનીર ચીઝ રોલ, રોટલી નો લોટ વધ્યો હોઈ તો બાળકો ને નાસ્તા માં તરત બનાવી આપી શકાય અને ચીઝ પનીર પીઝા સોસ ના ટેસ્ટ થી બાળકો જલ્દી ખાય છે તેઓ નો ફેવરિટ હોઈ છે#GA4#week22 Bina Talati -
-
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
#Trend#COOKPADINDIA#COOKPADGUJRATI ફ્રેન્કી આમ તો ફાસ્ટ ફૂડમાં ગણાય છે પરંતુ તે ખૂબ હેલ્થી પણ બનાવી છે. એની અંદર મનગમતી સબ્જી/રોલ/સલાડ નું સ્ટફિંગ તૈયાર કરીને તથા સ્પ્રેડ/ચટણી/સોસ વગેરે ઉમેરી શકાય છે. ફ્રેન્કી ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ચીસ ના બદલે પનીર નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
સ્પીનચ આલ્મંડ સૂપ જૈન (Spinach Almond Soup Jain Recipe In Gujarati)
#RC4#green#spinach#soup#healthy#CookpadIndia#COOKPADGUJRATI પાલક એ આયન ,ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર છે. તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે પાચનક્રિયાને સુધારે છે તેની સાથે મેં અહીં આલ્મંડ નો ઉપયોગ કર્યો છે, જેમાં કેલ્શિયમ અને વિટામિન સારા પ્રમાણમાં હોય છે આ બંનેના કોમ્બિનેશનમાં ઉપયોગ કરીને સૂપ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
#Winterkitchenchallenge#week5#Suratilocho#Italian#Roll#stuffed#Street_food#surat#Gujrat#morning_breakfast#CookpadIndia#COOKPADGUJRATI લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે. આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
સ્પિનચ રોલ (Spinach Roll Recipe In Gujarati)
#GA4#Week21#roll#post2સ્પાઈસિ ટેન્ગી સ્પિનચ રોલ Manisha Hathi -
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
હોમમેડ પનીર ટીક્કા ચીઝ પીઝા
#મિલ્કીઆ પીઝા મા બેઝ પણ ઘરમાં તૈયાર કરેલ છે. જેમાં મેંદાના બદલે ઘઉં ના લોટનો ઉપયોગ કર્યો છે. ચીઝ અને પનીર નું ટોપીંગ છે. Bijal Thaker -
પપૈયાં રોલ જૈન (Papaiya Roll Jain Recipe In Gujarati)
#SN1#WEEK1#aaynacookeryclub#STARTER#Vasantmasala#RAW_PAPAIYA#ROLL#DEEPFRY#FARSAN#લીલુંપપૈયું#COOKPADINDIA#COOKPADGUJRATI મારી મૌલિક વાનગી છે કાચા પપૈયાનો આપણે સંભારણા સલાડમાં વગેરેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે પોષક તત્વો ની દ્રષ્ટિએ ગુણકારી ફળ છે મેં અહીં કાચા પપૈયા નો ઉપયોગ કરીને એક સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. કાચા પપૈયા ના રોલને તમે સૂપ સાથે સ્ટાર્ટર્સ તરીકે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો આ ઉપરાંત તેને તમે ફરસાણ તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. Shweta Shah -
પાલક ધન્યા શોરબા (Spinach Coriander Shorba recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#week3#palaksoup#spinach#soup#SHORBA#coriander#CookpadIndia#COOKPADGUJRATI પાલકમાં આર્યન, કેલ્શિયમ, ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે. શિયાળામાં પાતળા પાનાની પાલક મળતી હોય છે, જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને તે ગુણકારી પણ છે. આંખનું તેજ, ચામડીના રોગ, પેટના રોગ, હિમોગ્લોબીન ની તકલીફ વગેરે સમસ્યામાં પાલક ખૂબ જ ઉપયોગી છે. અહીં મેં પાલકનો creamy soups તૈયાર કર્યો છે તેની સાથે કોથમીર નો વઘાર તેમાં ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
-
-
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4#Week17 Vrunda Shashi Mavadiya -
-
ચીઝ ટોમેટો હર્બ રાઈસ (Cheese Tomato Herb Rice Recipe In Gujarati)
ચીઝ ટોમેટો હર્બ નું કોમ્બિનેશન રાઈસ સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા) (spinach pesto pizza Recipe In Gujarati)
આ પીઝા ઘઉં ના લોટ માંથી અને પાલક ની પ્યોરી માંથી બનાવેલ છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. ચીઝ નું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આશા છે કે તમને જરૂર આ પીઝા પસંદ આવશે.#માઇઇબુક #માયઈબૂક #માઇઇબુક#myebookpost8 #માયઈબૂકપોસ્ટ8 Nidhi Desai -
પનીર પાલક ડલાસ્કા જૈન (Paneer Palak Dalaska Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#પાલક#STUFFED#PALAK_PANEER#DIPFRY#PARTY#LUNCHBOX#BREAKFAST#DINNER#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI મૌલિક વાનગી છે જે મેં પાલક પનીરને સ્વાદને એક અલગ સ્વરૂપે રજૂ કરેલ છે. ડલાસ્કા એક મેક્સિકન વાનગી છે તેને મેં ઇન્ડિયન ટચ આપીને બનાવેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (12)