રાગી થેપલા (Ragi Thepla Recipe in Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીરાગી નો લોટ
  2. ૧/૨ વાટકીઘઉં નો લોટ
  3. ૫ ટીસ્પૂનતેલ
  4. ૧ નંગડુંગળી
  5. ૧ નંગલીલું મરચું
  6. ૨ ટીસ્પૂનકોથમીર
  7. ૨ ટીસ્પૂનલીલું લસણ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧/૩હળદર
  10. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૨ ટીસ્પૂનદહીં
  12. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક બાઉલમાં રાગી નો લોટ અને ઘઉં નો લોટ મિક્સ કરો.

  2. 2

    પછી મિક્સ કરેલા લોટ માં જીણી સમારેલી ડુંગળી, કોથમીર, લીંલુ લસણ, લીલું મરચું, અને મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, લાલ મરચું પાઉડર,બે ટીસ્પૂન જેટલું તેલ હાથેથી મિક્સ કરી ને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને થેપલા નો લોટ બાંધવો.લોટ ને પાંચ મિનિટ રેસટ આપો.

  3. 3

    ત્યારબાદ લોટ ને તેલ થી કેળવણી ને થેપલા વળી ને તવા પર તેલ લગાડી ને મીડીયમ તાપે શેકી લો (ઘી પણ લગાડી શકાય) અને મસાલા દહીં ગરમ ગરમ સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
#Week20 recipe aa week ma valdi nai thai
Tame week26 pachi muki sako cho

Similar Recipes