મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મરચા,, ટામેટા, ધાણાભાજી તમારી સાઈડ પર રાખો ત્યારબાદ એક બાઉલમાં મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ પાઉડર મિક્સ કરી સાઈડ પર રાખો
- 2
ત્યારબાદ પાપડ શકી તેની ઉપર તૈયાર કરેલો મસાલો છાંટી પછી કોથમીર, ટામેટાં, મરચા સમારેલા એડ કરી
- 3
સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680411
ટિપ્પણીઓ