મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગપાપડ તળેલા
  2. 1 નંગટમેટું સમારેલું
  3. 1 નંગડુંગળી સમારેલી
  4. 1/2 નંગ કેપ્સિકમ સમારેલું
  5. ચપટીમીઠુ
  6. ચપટીમરચું પાઉડર
  7. ચપટીસનચળ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પાપડ તળેલો લેવો. પછી ટમેટું, ડુંગળી, કેપ્સિકમ પાથરવું પછી બધા મસાલા નાખવા

  2. 2

    રેડી છે મસાલા પાપડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Dhorda
Heena Dhorda @cook_28036783
પર
Dubai
કૂકિંગ કરવું મને બહુજ ગમે છે. ને મારાં ફેમિલી માટે નવી નવી ડીસ બનાવી પણ ખુબજ ગમે સેમ મારાં મમ્મી ની જેમ 😍😍❤મારાં મમ્મી મારાં માસ્ટર સેફ છે.😍😍😍❤❤❤😚
વધુ વાંચો

Similar Recipes