મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધાજ વેજિટબલ ચોપર થી કૃશ કરવા. અને બધાજ મસાલા એડ કરવા.
- 2
હવે પાપડ પર વેજિટબલ,સેવ,કોથમીર ચાટ મસાલો એડ કરીશું.
- 3
તૈયાર છે મસાલા પાપડ.તો પાપડ ને એક સર્વિંગ ડિશ મા સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14600962
ટિપ્પણીઓ (10)