ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad

ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મીનીટ
1 સર્વિંગ
  1. 2ઓરેન્જ
  2. 1 વાટકીદ્રાક્ષ
  3. 6/7કયુબ બરફ
  4. લેમન સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

7 મીનીટ
  1. 1

    સૌથી પહેલા દ્રાક્ષ નુ જ્યુસ કાઢી લો

  2. 2

    પછી ઓરેન્જ નુ જ્યુસ કાઢી લો

  3. 3

    હવે સર્વીગ ગ્લાસ લો તે મા 5/6 બરફ ની કયુબ ઉમેરો પછી 2/3 સ્લાઈસ લેમન ની ઉમેરો

  4. 4

    પછી દ્રાક્ષ નુ જ્યુસ ઉમેરો તેના પર ઓરેન્જ જ્યુસ ઉમેરી લેમન સ્લાઈસ ને સ્ટ્રોં લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes