રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીનો અને લીલા ધાણા ને પાણી માં બરાબર ધોઈ લો. ત્યાર બાદ મીકસર જાર માં લીલા ધાણા, ફુદીનો, પાણી લીલા મરચાં ઊમેરી પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ એક તપેલીમાં 1 લીટર જેટલું પાણી લો. તેમાં લીલા ધાણા, ફુદીના ની પેસ્ટ, પાણી પૂરી નો મસાલો, સંચળ, મીઠું સ્વાદ અનુસાર, લીંબુ નો રસ ઊમેરી હલાવી મૂકી દો.
- 2
હવે ચણા ને ગરમ પાણી માં છ થી સાત કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ કુકર માં મીઠું ઉમેરી સાત થી આઠ સીટી વાગે ત્યા સુધી બાફી દો.
- 3
બટાકા ને પણ છાલ કાઢી કુકર માં પાણી મુકી મીઠું ઉમેરી 2 -3 સીટી વાગે ત્યા સુધી બાફી દો.
- 4
હવે એક બાઉલમાં બાફેલા ચણા ને હાથ વડે મસળી લો. પછી બાફેલા બટાકા ને મસળેલા ચણા માં મસળી લો. ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, ઝીણી સમારેલી ડુંગળી ઊમેરી હલાવી દો.
- 5
હવે સવિઁગ ડીશ માં પૂરી ને વચ્ચે થી તોડી તેમાં ચણાનુ પુરણ ભરી પાણી નું પાણી સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો. તૈયાર છે પાણી પૂરી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WD આ રેસિપી હું Sonal suthar ji ને dedicate કરું છુ. આપની રેસીપી ખુબ જ સરસ હોય છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
પાણીપુરી પૂરી + માવો + પાણી (Panipuri Puri + Mavo + Pani Recipe In Gujarati)
#GA4#Week26#panipuri Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)