સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)

#RC4
Week 4
Green recipe
સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો.
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RC4
Week 4
Green recipe
સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સુવા ભાજી અને મેથીભાજી કોથમીર સમારી ને પાણી માં બરાબર ધોઈ. અને પછી ગાળી લો.
- 2
હવે ચણા નો અને ઘઉં નો કકરો લોટ લ્યો. તેમાં મસાલો કરો. મીઠું,તેલ,અને ચપટી સોડા બાય કાર્બ નાખો. અને પાણી નાખીને લોટ બાંધો
- 3
હવે સ્ટીમર માં ચારણી માં મુઠિયા વાળી ને બાફવા મુકો.10 મિનિટ માં બફાઈ જાય પછી પેન માં તેલ,મરચા ના ટુકડા,રાઈ, તલ નાખી વધારો.
- 4
મુઠીયા બફાઈ ગયા પછી ઠંડા કરી ટુકડા કરો. આ મુઠિયા ગરમ ગરમ ચા, કે પછી કેચપ, કે દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે.
- 5
તો હેલ્ધી અને જલ્દી બની જતા મુઠિયા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય, Pinal Patel -
-
મેથી ના મુઠિયાં (Methi Muthia Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જઉત્તરાયણ પર્વ માં ઊંધિયું બને અને ઊંધિયા માં આ મેથી નાં મુઠિયાં બનાવવામા આવે .ઊંધિયા માં પણ ચાલે અને નાસ્તા માં પણ ભાવે. सोनल जयेश सुथार -
બાફેલાં મુઠિયાં
#masterclassબાફેલાં મુઠિયાં એ હેલ્ધી નાસ્તો છે. ઘણા લોકો તળેલું ખાવાનું પસંદ કરતાં નથી. તેઓ માટે ઓછાં તેલ માં બનતો બેસ્ટ option છે. આમાં તમે દૂધી, મેથી, પાલક, કોબીજ, મિક્સ વેજ. કે કોઈપણ ભાજી નાખી અલગ અલગ બનાવી શકોછો. તેને દૂધ દહીં ચા કે છાસ સાથે સર્વ કરી શકોછો. આને તમે ટિફિન બોક્સ માં પણ આપી શકો. Daxita Shah -
-
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)
#RC4#rainbow Prafulla Ramoliya -
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
તામિય(સુવાની ભાજી ના ભજીયા)(Suva bhaji bhajiya recipe in Gujarati)
#MW3શિયાળા માં સુવા ની ભાજી જમવા ની ખુબ મજા પડે છે Darshna Rajpara -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
દલિયા મેથી મુઠિયા (Dalia Methi Muthia Recipe In Gujarati)
#30mins આ મુઠિયા બનાવવા એકદમ સરળ,ઝડપી અને સોફ્ટ જેમાં બાજરા નો લોટ અને મેથી ની ભાજી ઉમેરવાં થી સુપર ટેસ્ટી અને સ્ટીમ કરવા થી હેલ્ધી બને છે.સવારે નાસ્તા માં ઉપયોગ લઈ શકાય છે અને સાંજ નાં વઘારી ક્રિસ્પી બનાવી ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
દુધી મેથી કોથમીર ના મુઠીયા (Dudhi Methi Kothmir Muthia Recipe In Gujarati)
#RC4#GREEN Iime Amit Trivedi -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે. Bina Samir Telivala -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
-
મેથી ની ભાજી ના બેસન ચિલ્લા(પુડલા)
#goldenapron3#week -6#મેઈન કોર્સ-વીક -3 #પઝલ વર્ડ -મેથી ,જીંજર . આજે આપણે મેઈન કોર્સ અને ગોલ્ડન અપ્રોન ના મુખ્ય ઘટક મેથી,અને આદુ લાઇ નેમેથી ના પુડલા બનાવ્યા છે જે જલ્દી બનેછે. અને મેથી હોવાથી ફાઇબર,વિટામિન પણ મળે છે. તેલ નો પણ વપરાશ ઓછો હોવાથી હેલ્ધી પણ છે. Krishna Kholiya -
More Recipes
ટિપ્પણીઓ (2)