મેથી ભાજી ની પૂરી (Methi Bhaji Puri Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#GA4
#Week19
#મેથી ની ભાજી

મેથી ભાજી ની પૂરી (Methi Bhaji Puri Recipe In Gujarati)

#GA4
#Week19
#મેથી ની ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 વાડકીઘઉં નો ઝીણો લોટ
  2. 1 વાડકીઘઉં નો કકરો લોટ
  3. 1 વાડકીમેથી ની ભાજી
  4. 1 ચમચીદળેલી ખાંડ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીઅજમો
  8. તેલ જરૂર મુજબ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બંને લોટ મિક્સ કરી લો. મેથી ની ભાજી ધોઈ ને ઝીણી સમારેલી લો.

  2. 2

    હવે લોટ માં મીઠું, મરચું, હળદર, તેલ, ખાંડ, મેથી ની ભાજી નાંખી કઠણ લોટ બાંધી લો. અને 10 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે લોટ માંથી લુવા કરી ને પૂરી વણી લો.

  4. 4

    પૂરી ને વચ્ચે થી કાપી ને ફોલ્ડ કરી લો. આ લોટ માંથી સકકરપાડા, કડક પૂરી પણ કરી છે.

  5. 5

    હવે ગરમ તેલ માં નાખી ક્રિસ્પી તળી લો. ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes