મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)

Devisha Harsh Bhatt @Devisha
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો કકરો લોટ લઈ તેમાં તેલ નુ મોવણ નાખી મોઇ લો.પછી તેમાં મેથી ની ભાજી, લાલ મરચુ. હળદર. ધાણાજીરૂ,મીઠું, વાટેલા લસણ મરચાં,તલ અને ખાંડ ઉમેરી દહીં થી લોટ બાંધો.જરૂર લાગે તો થોડુ પાણી ઉમેરો.
- 2
તૈયાર કરેલ લોટ માંથી મુઠીયા વાળી ઢોકળા ના કૂકર માં 45 મિનીટ સુધી ધીમા ગેસ પર થવા દો.
- 3
થોડી વાર સીજાય પછી ટુકડા કરી લો.
- 4
કઢાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે રાઈ, તલ અને હીંગ ઉમેરી તેમાં મુઠીયા ઉમેરી હલાવી સર્વ કરો.
Similar Recipes
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RC4Week 4Green recipe સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
-
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
# અમારા ઘર માં બનતો ગરમ નાસ્તો. Alpa Pandya -
મેથી ની ભાજી ના તળેલા મુઠીયા (Methi Bhaji Fried Muthia Recipe In Gujarati)
#Cookpad india Niharika Shah -
ઇન્સ્ટન્ટ મેથી ની ભાજી નો હાંડવો (Instant Methi Bhaji Handvo Recipe In Gujarati)
#GA4#Week2ઇન્સ્ટન્ટ એટલે કેમકે કણકી કોરમાં નો નહિ એકલા ઘઉં ના જ કકરા લોટ નો હાંડવો બનાવ્યો છે. જો કણકી કોરમુ નહોય તો પણ હાંડવો બને. પણ એમાં મેં સવારનો બનાવેલો ભાત પણ નાખ્યો છે. મસ્ત પોચો બન્યો છે. Richa Shahpatel -
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
-
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
મેથી ના તળેલા મુઠીયા
#BR#methi ની bhaji#cookpadgujarati#cookpadindiaઆ તળેલા મુઠીયા ઊંધીયા માં નખાય છે તે તમને મનગમતા આકાર માં બનાવાય છે તે એમ જ પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15809200
ટિપ્પણીઓ