ટોમેટો ઓનિયન ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે રાઈ, હીંગ, લીમડો, ચણાની દાળ નાખો પછી તેમા આદુ અને ટામેટા ઉમેરો ટામેટા નરમ થાય એટલે સંભાર મસાલો અને મીઠુ નાખી હલાવી ગેસ બંધ કરો.
- 2
હવે ઠંડુ થાય એટલે મિક્ષર માં ક્રશ કરી તેની ચટણી બનાવી લો. ફરીથી એક વઘારીયા માં તેલ મૂકી રાઈ અને હીંગ નો વઘાર કરી ચટણી પર નાખો. તો તૈયાર છે ટામેટા ચટણી સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
-
ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે. Asmita Rupani -
-
-
-
ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ -4#cookpadindia#cookepadgujarati#weekend recipy Khushbu Abhani -
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
એવોકાડો ચટણી (Avocado Chutney recipe in Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી એવોકાડો દેખાવ માં નાસ્પતિ જેવું એક આયુર્વેદિક ફળ છે. આ ફળ અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે. આ ફળ માં અનેક પ્રકાર નાં પોષક તત્વો રહેલા છે. આ ફળ નું ઉત્પાદન અને વપરાશ મેક્સિકો માં વધારે થાય છે.મેં આજે ઇન્ડિયન ટેસ્ટ માં આ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી બનાવી છે. આ ચટણી રોટલી અથવા ભાત સાથે સર્વ કરવામાં આવે છે. ફરસાણ અને બ્રેડ સાથે પણ સારી લાગે છે. Dipika Bhalla -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
-
ચણા દાળ ચટણી (Chana dal Chutney Recipe in Gujarati)
#ChoosetoCook મહારાષ્ટ્ર નાં વિદર્ભ ની આ સ્પેશિયલ ચટણી. ભોજન નો સ્વાદ વધારનારી આ ચટણી રોટલી અથવા ભાખરી સાથે પીરસવામાં આવે છે. આજે આ ચટણી મે ફેમિલી માટે બનાવી છે. Dipika Bhalla -
-
-
-
-
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
ઓનીયન-ટોમેટો ચટણી(Onion tomato chutney recipe in Gujarati)
#સાઉથસામાન્ય રીતે ચટણી માટેની સામગ્રીને પીસી ત્યારબાદ ઉપરથી વઘાર કરવામાં આવે છે. પરંતુ આ ચટણી વઘાર કરી ને પીસવામાં આવે છે. આ ચટણી ઇડલી અને અપ્પમ સાથે ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
-
ટોપરા લસણ ની ચટણી (Garlic coconut chutney recipe in gujrati)
#ડિનર# goldenapron3#week 8 Riddhi Sachin Zakhriya -
-
-
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15390918
ટિપ્પણીઓ (11)