રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા એક કડાઇ મા રવો સેકો ટામેટાં મરચા મિક્સરમાં પીસી લો
- 2
હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ લીમડા ના પાન નાખી વઘાર કરો પછી તેની અંદર મરચા ટામેટાં નાખી બરાબર સાતળો પછી સેકેલો સુજી નાખી બરાબર મીક્સ કરી લો પછી પાણી અને ખાંડ નાખી મીઠુ નાખો
- 3
એક સર્વિંગ પ્લેટ મા કઢી ગર્નિસ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી ટોમેટો ઉપમા
Similar Recipes
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
મકાઈ ઉપમા (Makai Upma Recipe In Gujarati)
#MVF લંચ મા આજ ભારે ભોજન ખાધુ તો સાંજે લાઇટ મકાઈ ઉપમા બનાવીયો. Harsha Gohil -
-
-
-
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
રવા ચીઝી ટોમેટો ઉપમા (Rava Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cookpadindia#foodphotographyદરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતી, પચવા માં હલકી એવી ઉપમા આપણે ટામેટાં ના સ્વાદ વાળી એટલે કે ટામેટા ની ગ્રેવી વડે બનાવી છે.. અને એને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બાળકો ને પ્રિય એવુ ચીઝ ઉમેર્યું છે.🥰 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
ચીઝી ટોમેટો ઉપમા (Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpad#cookpadindiaમેં ઠક્કર આશાજીના ટોમેટો ઉપમા ની રેસીપી જોઈ જે મને ખૂબ જ ગમી. મેં એમની પાસેથી પ્રેરણા લઇ અને મેં પણ ટોમેટો ઉપમા બનાવેલ છે. થોડો ફેરફાર કરી અને ચીઝ એડ કરેલ છે. આટલી સુંદર રેસીપી સિવાય ક્યાંથી પ્રેરણા મળે? Neeru Thakkar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
-
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ સાઉથમાં અમે ફરવા ગયા ત્યારે આ રીતે વેજિટેબલ ઉપમા, ઇડલી સંભાર, ઢોસા, કે મેંદુ વડા સવારના નાસ્તામાં ગરમા ગરમ કરવામાં આવે છે.. એવું કહેવાય છે કે સવારના ગરમ નાસ્તો કરવાથી આખા દિવસની એનર્જી મળે છે અને આપણને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ઉપમા વિથ નાચોસ(upma with nachoz recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ઉપમા એ ઝડપથી થઇ જાય તેવી વાનગી છે.. પણ મે અલગ રીતે રજૂ કરી છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ટોમેટો સાર (Tomato saar recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ3ટોમેટો સાર એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે મહારાષ્ટ્ર ના ઘરો માં સામાન્ય રીતે કાયમ બને છે. સૂપ જેવી આ વાનગી પાપડ અને ભાત સાથે પીરસાય છે.વિટામિન સી થી ભરપૂર એવા ટામેટાં આ વાનગી નું મુખ્ય ઘટક છે Deepa Rupani -
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15385638
ટિપ્પણીઓ