વેજ રવા હાંડવો (Veg. Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા મા દહીં નાખી ૨ કલાક પલાડો પછી તેમા બધા મસાલા કરો બધા વેજ છીણી ને ઊમેરો. જરુર મુજબ પાણી નાખી ખીરુ બનાવો.હવે એક નોનસટીક પેન મા વધાર માટે તેલ મુકી તેમા રાઈ જીરુ હીંગ નાખી બધુ તતડે એટલે ખીરુ ઊમેરો. ૧૦ મીનીટ પછી પલટાવો. તૈયાર છે વેજ રવા હાંડવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
-
-
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15391417
ટિપ્પણીઓ (3)