બટેકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)

Bina Vithlani
Bina Vithlani @Binaa_25

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લાલ બટાકા ચારથી પાંચ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈને સાફ કરી તેની છાલ ઉતારી લેવી

  2. 2

    હવે સંચામાં તેની વેફર પાડી લેવી

  3. 3

    તેલ ગરમ કરી તેમાં વેફર તળી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો

  4. 4

    ક્રિસ્પી થાય તેવી તડવી

  5. 5

    તૈયાર છે ક્રિસ્પી વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Vithlani
Bina Vithlani @Binaa_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes