રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ના ઝીણા ટુકડા કરી લેવા
- 2
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી રોટલી ઉમેરવી
- 3
મીઠું હળદર ઉમેરી મિક્સ કરો ધીમા તાપે કડક થાય ત્યાં સુધી સાંતળો
- 4
બરાબર કડક થાય એટલે લાલ મરચું ધાણાજીરું નાંખી મિક્સ કરી સર્વ કરો
- 5
ટેસ્ટી લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16224975
ટિપ્પણીઓ