રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ના લોટ માં બારીક કાપેલી મેથી ચણાનો લોટ તલ અને બધા મસાલા તેમજ આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી પાણીથી લોટ બાંધવો
- 2
લોટને 1/2કલાક રેસ્ટ આપો
- 3
પછી તેના થેપલા બનાવી તવી ઉપર તેલ મૂકી શેકી લેવા
- 4
ચટણી કે દહીં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓટ્સ ના થેપલા(Oats thepla Recipe in Gujarati)
ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને વેઇટલૉસ માટે ખુબ જ ઉપયોગી છે. ઓટ્સ નો ઉપમા, દૂધમાં આપણે ખાતા હોઈએ છે. આજ મે થેપલાં તૈયાર કર્યા છે.#GA4#WEEK7#OATS Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)
#GA4#Week7#Oats#Breakfast ઓટ્સ માંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીંયા થેપલા બનાવ્યા છે.થેપલા એવું નથી કે માત્ર ગુજરાતી ની જ પસંદ છે દરેક જગ્યાએ તેને પસંદ પડે છે. તેને ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી બનાવ્યાં છે.જે વજન ઘટાડવા માટે અને હાર્ટ પેશન્ટ માટે ખૂબજ સારા તથા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16225019
ટિપ્પણીઓ