ટામેટા નુ શાક (Tomato Shak Recipe In Gujarati)

Shruti Vaghela
Shruti Vaghela @vshruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 થી 5 નંગ ટામેટા
  2. 2 ચમચીતેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી ધાણાજીરૂ
  6. 1 ચમચીલાલ મરચું
  7. 2 ચમચીગોળ
  8. 1/2 ચમચી જીરૂ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ને ધોઈ કાપી લેવા

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી ટામેટા ઉમેરો

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા અને ગોળ ઉમેરી બરાબર મિક્ષ કરીને ચઢવા દેવું

  4. 4

    બરાબર ચડી જાય એટલે કોથમીર ભભરાવવી

  5. 5

    તૈયાર છે ખાટું-મીઠું એવું ટામેટા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Vaghela
Shruti Vaghela @vshruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes