ઈડલી ઢોકળાં (Idli Dhokla Recipe In Gujarati)

Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ minute
  1. ૩ વાટકીચોખા
  2. 1 વાટકીઅડદ દાળ
  3. છાશ જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીખાંડ
  6. વઘાર માટે
  7. રાઈ જીરુ
  8. મીઠો લીમડો
  9. તજ પતા
  10. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  11. તેલ વઘાર માટે
  12. 1પડીકી ઈનો

રાંધવાની સૂચનાઓ

૩૦ minute
  1. 1

    દાળ અને ચોખ્ખા ને સરખા ધોઈ ને 10 કલાક માટે પલાડી લેવા પલડી જાય એટલે બધુ પાણી કાધી ને થોડું સુકાઇ દેવુ ત્યારબાદ મિક્સર મા જરૂર મુજબ છાશ સાથે પીસી લેવુ જાડુ અને કણીદાર ખીરૂ તૈયાર કરી અને કલાક મુકી દેવુ ત્યારબાદ ઈનો એક ચમચી તેલ મા મિક્સ કરી ખીરૂ મા ઉમેરી દેવુ ત્યારબા ધોકરીયુ અથવા થાલી મા તેલ લગાવી ને વરાર મા ધોકરા બનાવા 10 મીનીટ પછી ચાકુ વડે ચેક કરી ને ઉતારી લેવા તેના નાના નાના ટુકડા કરી લેવા ત્યારબાદ તેલ ગરમ કરી તેમા રાઈ જીરુ તજ પતાલીમડો નાખી ને 2 ચમચી પાણી નાખી ને ખાંડ નાખી દેવી ખાંડ ઓગળી જાય

  2. 2

    ધોકરા ઉમેરી ને મરચું પાઉડર નાખી ને મિક્સ કરી દેવુ ઉપર કોથમીર છાંટીને સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283
પર

ટિપ્પણીઓ

Similar Recipes