બ્રાઉન ઢોકળાં (Brown Dhokla Recipe In Gujarati)

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB

બ્રાઉન ઢોકળાં (Brown Dhokla Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30,મિનિટ
2 લોકો માટે
  1. 3 વાટકી નાનીબ્રાઉન ચોખા
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 1/2 વાટકી ચણાની દાળ
  4. 1 ચમચીમીઠું
  5. ૧/૪ ચમચી હીંગ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીમરચાં ની ભૂકી
  8. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  9. વઘાર માટે તેલ
  10. ૧/૪ ચમચી રાઈ
  11. ૧/૪ ચમચી જીરું
  12. ૧/૨ ચમચી તલ
  13. લીમડા ના પાન
  14. 1 ચમચીઈનો
  15. કોથમીર
  16. ૧ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30,મિનિટ
  1. 1

    બ્રાઉન ચોખા દાળ ને મિક્ષર કરી મિક્ષર મા દળી લેવુ તેમાં ખાટી છાશ નાખી 5 કલાક રહેવા દેવુ એટલે આથો આવી જશે

  2. 2

    આથો આવી ગયા બાદ મીઠું સ્વાદ પ્રમાણે નાખવું હીંગ હળદર નાખી હલાવવું આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખવી છેલ્લે ઈનો નાખી હલાવવું

  3. 3

    એક લોયા મા પાણી ઉકાળવું પાણી ઊકડે એટલે કાંઠા ઉપર થાળી મા તેલ લગાડી ને ખીરું પાથરી દેવું ઉપર મરચાં ની ભૂકી છાટવી

  4. 4

    ઢોકળાં થયી જાય એટલે ઠંડા થવાં દેવા વઘાર માટે તેલ મુકી તેમાં રાઈ જીરું તલ લીમડા ના પાન નાખી ઢોકળાં પર રેડવુ

  5. 5

    ડાયાબિટીસ માટે ખાસ ચોખા ન ખાતા હોય તો બ્રાઉન ચોખા ખાય શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

ટિપ્પણીઓ

Similar Recipes