આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#KR

આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલો કાચી કેરી
  2. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને છોલી ને પાણી માં નાંખી દો જેથી કાળી ના પડી જાય. ત્યાર બાદ કેરી ની લાંબી પાતળી ચીરીયો કરી લો.

  2. 2

    ત્યાર બાદ ચીરીયો ને 4 થી 5 દિવસ સુધી તાપ માં સુકવી લો.

  3. 3

    હવે આ સુકાઈલી ચીરીયો ને મિક્સર માં પીસી ને પાઉડર બનાવી લો. તેને ચારણી થી ચાળી લો.

  4. 4

    તો તૈયાર છે આમચૂર પાઉડર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes