કઢી રગડો (Kadhi Ragda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી તેમા રાઈ જીરુ લીમડો નાખી ને છાશ બેસન ને મીક્ષ કરી ને કઢી નો વઘાર કરવો તેમા ખાલી મીઠું અને હળદર નાખી ને સાવ સાદી કઢી બનાવવી ત્યારબાદ બટાકા ની પણ રાઈ જીરુ લીમડો નાખી ને સુકી ભાજી બનાવવી
- 2
ત્યારબાદ
- 3
આ રીતે ટોસ્ટના નાના ટુકડા કરી તેના પર સુકી ભાજી નાખી અને તેના પર કઢી નાખી ત્યારબાદ મગફળી ડુંગળી ટામેટાં સેવ ખજુર આંબલી ની ચટણી મરચાં લસણ ની ચટણી કોથમીર નાખી મીક્ષ કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
-
-
-
-
-
-
-
-
પોરબંદર સ્પેશીયલ પાવ રગડો(Porbandar Special Paav Ragdo Recipe In Gujarati)
#CT#porbandar#cookpadindia#cookpadgujratiઆમ તો પોરબંદર માં ઘણી Dishes Famous છે . પણ પાઉં રગડા ની તો વાત જ કંઈક અલગ જ છે. Payal Bhaliya -
-
-
-
-
-
-
-
-
કચ્છ નું ફેમસ કચ્છી કડક (Kutch Famous Kutchi Kadak Recipe In Gujarati)
#CTફ્રેન્ડ્સ,કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક સ્વાદ માં દાબેલી ને મળતું આવતું ટેસ્ટી અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં એકદમ સરળ આ વાનગી ચોક્કસ ટ્રાય કરવા જેવી ખરી 😍 કચ્છી કડક બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16247504
ટિપ્પણીઓ