ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી માં ગોળ અને થોડું પાણી નાખી ગોળ ઓગાળી લો એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં એક થી બે ચમચી મોણ નાખી ગોળ ના પાણી થી લોટ બાંધી લો
- 2
હવે લોટ માંથી એક સરખા લુવા કરી લો અને પૂરી વણી લો તેલ ને ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે તળી લો તૈયાર છે ગળી પૂરી
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
ગોળ વાળી પૂરી (Jaggery Poori Recipe In Gujarati)
#SFRનાના બાળકો માટે ફેવરિટ ગળી પૂરી..સાથે બટાકા નું તીખું શાક હોય તો મજા પાડી જાય.. Sangita Vyas -
-
-
-
-
ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
#ff3 અમારા ઘર ની બધાં ને ભાવતી ખાસ સાતમ આઠમ માં બને. સાતમ ના મેળા માં જવું હોય ને બધાં ભેગા થયા હોય ત્યારે કોરા નાસ્તા કરી મેળા માં જઈએ. HEMA OZA -
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
પૂરી (Poori Recipe in Gujarati)(દહીંથરા)
#GA4#Week9#Puri#Post3અમે મૂળ દ્વારકા નાં અને દ્વાૡકાધીશ નાં મંદીર ૠઆં પ્રસાદમાં આ દહીંથરા હોય જ છે અને રોજ મંદીર નાં રસોઈ ભંડાર માં પૂજારી ગણ દ્વારા બનાવાતા હોય છે. જેને મેથીયા મસાલા સાથે ખવાય છે. કોઈ વાર કટક બટક નાસ્તો ખાવો હોય તો આ સારો ઓપ્શન છે. Bansi Thaker -
-
-
પોચી પૂરી અને ઈલાયચી દુધ (Soft Poori Ilaichi Milk Recipe In Gujarati)
શિયાળામાં આ પોચી પૂરી અને ઈલાયચી દુધ સવાર ના નાસ્તા મા મળી જાય એટલે મઝા પડી જાય. #cookpadindia #cookpadgujarati #breakfast #pochipurielichimilk Bela Doshi -
શાક પૂરી (Shak Poori Recipe In Gujarati)
#30 મીનીટ રેસીપી #30mins#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : મીઠી પૂરીસાતમ આઠમ ના તહેવાર મા બધી બહેનો આખો દિવસ રસોડા મા બીઝી થઈ જાય છે બોળચોથ ના દિવસ થી રસોઈ બનાવવા ની શરૂઆત કરતા હોય છે. છેક રાંધણ છઠ્ઠ સુધી બનાવતા હોય છે. તો આજે મે આપણી ટ્રેડિશનલ વાનગી મીઠી પૂરી બનાવી . Sonal Modha -
-
-
ગોળ વાળી પૂરી (Jaggery Poori Recipe In Gujarati)
#ff3શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય એટલે રાંધણ છઠે બધી વસ્તુ બનાવી દેવાની હોય..સૂરજ આથમે ત્યાં સુધી માં. પછી ચૂલો કે ગેસ કે સ્ટવ જે હોય ઘર માં એની પૂજા કરવાની હોય છે..કહેવાય છે કે રાત્રે શીતળા માં ઘર મા આવે છે અને ચૂલા પર આડોટે છે અને જો ગરમ હોય તો દાઝી જવાથી શ્રાપ આપે છે અને દુખી થાય છે..એવી લોકવાયકા છે..અને બધા એને અનુસરે છે ..જો માનતા હોય તો કરવું જોઈએ અને ના માનતા હોય તો સૌ સૌની શ્રદ્ધા ની વાત છે..તો,આજે સાતમ નિમિત્તે મે ગોળ વાળી પૂરી કરી છે તમે પણ બનાવશો.. Sangita Vyas -
-
-
કડક પૂરી (Kadak Poori Recipe In Gujarati)
#LB#લંચબોકસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiતીખી પૂરીરાંધણ છઠ્ઠ સ્પેશિયલ Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442732
ટિપ્પણીઓ