રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉં નો લોટ
  2. 1ઝૂડી મેથી ની ભાજી
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીધાણા જીરું
  6. 1/2 ચમચીહીંગ
  7. 1 ચમચીતલ
  8. મીઠું ટેસ્ટ મુજબ
  9. 3 ચમચા તેલ મુઠી પડતું મોણ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ મા ઘઉં નો લોટ લેવો અને મસાલો કરવો મેથી ની ભાજી ને જીણી સુધારવી અને વધારે પાણી એ ધોઈ ને લોટ મા નાખવી અને હળદર, મીઠું, મરચું, ધાણા જીરૂ અને તલ અને તેલ નું મોણ ઉમેરવું...

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી અને કઠણ લોટ બાંધવો... ગુલ્લા કરી લેવા...

  3. 3

    એક ગુલ્લો લઇ પૂરી વણવી પછી પરોઠા કરી એ તે રીતે વાળી ને ત્રિકોણ શેપ આપવો... હવે તેના પર ચપ્પા થી કાપા પડવા... આ રીતે બધી જ પૂરીઓ વણી લેવો...

  4. 4

    ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને તેલ થાય એટલે પૂરી ને ઘીમાં ગેસે બ્રાઉન કલર ની તળી લેવી....

  5. 5

    પૂરી ને નાસ્તા મા સર્વ કરવી મેથી નાં ટેસ્ટ વાળી ખૂબ સરસ લાગે છે... આ પૂરી તમે સ્ટોર કરી શકો છો અને દિવાળી માં મહેમાન ને સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes