મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1,કલાક
6 સવિગ
  1. 250 ગ્રામમેંદો
  2. 2 ચમચીબેસન
  3. મુઠ્ઠી પડતુ મોણ (તેલ)
  4. 2 ચમચીઅધકચરા પીસેલા મરી જીરુ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. જરુર મુજબ પાણી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1,કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા બન્ને લોટ લઇ તેમા મીઠું મરી જીરુ આગળ પડતુ તેલ નાખી થોડુ થોડુ પાણી એડ કરી પરાઠા જેવો લોટ બાંધી ને 1/2 કલાક રેસ્ટ આપો

  2. 2

    હવે તેમા થી લુવા કરી એક સરખી પૂરી વણી લેવી

  3. 3

    હવે ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે મિડીયમ તાપે લાઈટ ગોલ્ડન બ્રાઉન ની તળી લો

  4. 4

    તો તૈયાર છે એની ટાઇમ બનાવી શકો તેવી મેંદા ની ફરિયાદ પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes