ચોળાફળી ઈન્સ્ટન્ટ (Chorafali Instant Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો અને બેસન મીક્સ કરી તેલનું મોણ અને મીઠું ઉમેરી પાણી ઉમેરી કણક તૈયાર કરો.
- 2
લુઓ મેંદાના અટામણ માં રગદોળી મોટી રોટલી વણી કટર થી કટ કરી લો.અને ગરમ તેલમાં તળી લો.
- 3
તળેલી ચોળાફળી ઉપર લાલ મરચું અને સંચર છાંટી લો.
- 4
તૈયાર છે ચોળાફળી (ઈન્સ્ટન્ટ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#MRCઆ ચોળાફળી ઈન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદ માં ખૂબજ ટેસ્ટી લાગે છે. વરસાદ ની સીઝનમાં ખાવા ની ખૂબ મજા આવે છે. Kajal Sodha -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
-
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કૂકબૂક#cookpadindiaદિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી. Kiran Jataniya -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
એકદમ સરળ રીતે બને છે દિવાળીમાં બનતો નાસ્તો એ આપણે ક્યારે પણ બનાવી શકીએ Nipa Shah -
-
મેંદા ની ચોળાફળી (Maida Chorafali Recipe In Gujarati)
#DFTઆ એક ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબજ ટેસ્ટી એવી ચોળાફળી છે. Vaishakhi Vyas -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#FD# ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમાં તમે મારા દીદી કમ ફ્રેન્ડ ની રેસીપી શેર કરું છું જે એમને ખૂબ જ પસંદ છે અને મને પણ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#PR આજ થી જૈન ધર્મ ના પર્યુષણ ચાલુ થાય છે, જૈન ધર્મ માં ચોમાસામાંકંદમૂળ અને લીલોતરી ખાવાની મનાઈ હોય છે, કારણકે ચોમાસામાં પાણી ચોખ્ખા ન હોય ,પાચન શક્તિ મંદ પડી જાય છે. આજે મેં નાસ્તા માં ખવાય તેવી ચોળાફળી બનાવી છે. Bhavnaben Adhiya -
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
દિવાળીના તહેવારોના નાસ્તામાં ચોળાફળી દરેકના ઘરે બનતી હોય છે પણ ફુલી ફુલી ચોળાફળી બને તો ખાવી અને જોવી બંને ગમે છે.#GA4#week9#fried Rajni Sanghavi -
-
ચોળાફળી
#દિવાળીગુજરાત ના દરેક ઘર માં ચોળા ફળી ફરજિયાત બનાવવામાં આવે છે. તેમજ ગુજરાત માં દરેક રસ્તા ઉપર ચોળા ફળી ની લારી જોવા મળશે. ચોળા ફળી ને ગુજરાત ની દિવાળી ની ખાસ પરંપરાગત વાનગી કહી શકાય. Parul Bhimani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16562198
ટિપ્પણીઓ (2)