ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

#કૂકબૂક
#cookpadindia
દિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી.
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કૂકબૂક
#cookpadindia
દિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદનો લોટ અને બેસન માં હળદર નાખી મિકસ કરી લો.આ વાસણ થોડું પહોળું લેવાનું જેથી લોટ બાંધવો સરળ રહે.
- 2
ત્યારબાદ એક તપેલી માં નવશેકું પાણી ગરમ કરી તેમાં તેલ મીઠું અને સોડા મિક્સ કરી લો આ પાણી થોડું થોડું લોટ મા ઉમેરી એકદમ કઠણ લોટ બાંધી લો.
- 3
ત્યારબાદ આ લોટ મા તેલ લાગવી દસ્તા વડે લોટ ને ટુપી લો.આ લોટ ને ટીપી એકદમ સોફ્ટ અને ચીકણો બનાવવા નો છે.ત્યારબાદ આ લોટ ને બંને હાથ માં તેલ લગાવી ખેચી એકદમ સુવાળો બનાવવા નો છે.
- 4
આ લોટ જેટલો સુવાળો બનશે એટલી ચોળાફળી સોફ્ટ બનશે.ત્યારબાદ તેના લુઆ ત્યાર કરી પાપડ જેવી વણી લૉ.ત્યારબાદ તેને બંને સાઇડ ને બાદ કરી વચ્ચે થી લાંબી સ્ટિક માં કાપા પાડી લો.
- 5
ત્યારબાદ તેલ ગરમ મૂકી મીડિયમ ધીમી આંચ પર તળી લૉ.આ સોફ્ટ અને ચટ પટી ચોળાફળી ત્યાર છે.ત્યારબાદ તેના પર ૩ મસાલો મિક્સ કરી છાંટી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ૧આયા મે ચોળાફળી બનાવી છે જે દિવાળી માટે નાસ્તા માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
-
ચોળાફળી (cholafali Recipe in gujarati)
#કૂકબુકદિવાળી આવે ને ચોળાફળી ના બને એવું બને?આમ તો ચોળાફળી ગમે ત્યારે ખાતાજ હોઈએ છીએ પણ દિવાળી પર ચોળાફળી ખાવા ની મજા જ કંઈક અલગ છે. ચોળાફળી ના લોટ ને ટીપવા માં ખુબજ મહેનત પડે છે પણ અહીં મેં ટીપયાં વિના ચોળાફળી બનાવી છે . તમે પણ બનાવજો. Manisha Kanzariya -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#PR આજ થી જૈન ધર્મ ના પર્યુષણ ચાલુ થાય છે, જૈન ધર્મ માં ચોમાસામાંકંદમૂળ અને લીલોતરી ખાવાની મનાઈ હોય છે, કારણકે ચોમાસામાં પાણી ચોખ્ખા ન હોય ,પાચન શક્તિ મંદ પડી જાય છે. આજે મેં નાસ્તા માં ખવાય તેવી ચોળાફળી બનાવી છે. Bhavnaben Adhiya -
ચોળાફળી
#સુપરશેફ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ28 ચોળાફળી નું નામ પડે એટલે ખાવા ની ઈચ્છા થાય..ચોળાફળી આપડે બનાવતા જ હોઈએ છીએ..પણ આજે મે જે રેસિપી થી બનાવી છે તે રેસિપી થી નય બનાવી હોય તો ચાલો મારી રેસિપી વાચો અને આ રીતે ચોળાફળી બનાવો.. Badal Patel -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#આજે દિવાળી આવી એટલે કઈક કઈક બનાવાનું જ હોય તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી આવી ગઈ છે મિત્રો.. આમ તો નાસ્તા, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેની તૈયારીઓ તો દરેકે કરી જ નાખી હશે. દરેકના ઘરે ની નવા પકવાન બની ગયા હશે. આમ ભલે ચોળાફળી તો બારે માસ ખાતા હોઈશું. પણ દિવાળીના સમયે આ ચોળાફળી અને મઠિયા બનાવીનો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત.ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. Juliben Dave -
ચોળાફળી
#RB2ચોળાફળી મારા હસબન્ડ ની ફેવરિટ છે મારા ત્યાં દિવાળી વિના પણ વારે વારે બનતી જ રહે. મારા બધા ફ્રેન્ડ ને પણ મારી ચોળાફળી અને ચટણી ખુબજ ભાવે.અમદાવાદ ની તો સ્પેશિયલ Nisha Shah -
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. તમે જો નીચે જણાવેલી રીત પ્રમાણે ચોળાફળી બનાવશો તો બધા વખાણ કરતા નહિં થાકે.તમે પણ ટ્રાય કરજો મને કમેન્ટ સેકશન માં જરૂરથી કહેજો કેવી બને છે Jinkal Sinha -
-
-
ભાવનગરી ગાંઠીયા (bhavngri gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ આવે અને આપણા ગુજરાતી ઘરો માં ગાઠીયા ન બને એવુ તો બને જ નહીં,કેમ બરાબર ને...😊😊તો આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું..... Yamuna H Javani -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR ચોળાફળી ગુજરાતી લોકો નુ ફેવરિટ જે દિવાળી નો સમય માં બધા ને ઘરે બને છે Harsha Gohil -
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2દિવાળી આવે એટલે સૌથી પહેલા નાસ્તા યાદ આવે.અને એમાં પણ ચોળાફળી એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
-
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
#પોસ્ટ ૨મારે ત્યાં દિવાળી વીના પણ ચોલા ફળી બને મારા હસબંડ ની ફેવરિટ છે. Nisha Shah -
-
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 3દિવાળી માં મઠિયા સાથે ચોળાફળી હોય જ નાસ્તા માં,પણ હવે તો દરરોજ ના નાસ્તા માં પણ બધા ચોળાફળી ઘેર બનાવે કે બહારથી મંગાવીને ખાતા હોય છે. જો આપણે ઘરમાં જ ચોળાફળી બનાવીએ તો એનો સ્વાદ જ અલગ હોય છે અને ખાવાની મજા પડે. Mital Bhavsar -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#MA દુનિયામાં મા ની તુલના કોઇની પણ સાથે ન કરી શકાય ભગવાન nuબીજું સ્વરૂપ માં છેચોળાફળી મારી મમ્મી બહુ જ સરસ બનાવતી અને તેને મને શીખ વાડી માંરી મમ્મી ની ખૂબ જ ફેવરિટ છે Sonal Doshi -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR #cookpadgujarati #cookpadindia #farsan #Diwali #Diwalisnacks. Bela Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (8)