હાંડવો (Handvo Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. દોઢ વાટકી ચણાની દાળ
  2. 3 વાટકીચોખા
  3. 1 વાટકીલીલા વટાણા
  4. 1 વાટકીદૂધી ખમણી ને
  5. 1 વાટકીબારીક સમારેલ મરચુ
  6. 1 ચમચીધાણા જીરૂ
  7. 1 ચમચીહળદર
  8. 1 વાટકીતેલ
  9. સ્વાદમુજબ મીઠું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 2 ચમચીરાઈ
  12. 2 ચમચીજીરૂ
  13. 1 ચમચીતલ
  14. 1 ચમચીસાંજી ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આગલા દિવસે ચોખા અને દાળ ને 7 થી 8 કલાક પલાળી દેવા. પછી ઢોકળાનું ખીરુ
    તૈયાર કરવું.5 થી 6 કલાક ગરમ જગ્યા હોય ત્યાં રેવા દેવું. ઢોકળા ના ખીરા માં દૂધી,વટાણા પલાળી ચણાની દાળ, મરચા નાખો.ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો. મિક્સ કરી લો.

  2. 2

    તેમાં સાંજીના ફુલને થોડું તેલ ઉમેરી મીક્સ કરો પેન માં તેલ મુકી રાઈ, જીરૂ અને તલ ઉમેરી બેટર ઉમેરોતેને ઢાંકી દેવુ.

  3. 3

    ત્યારબાદ બંનેબાજુ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે હાંડવો.તેને મસાલા દહીં અને ચટણી સાથે સર્વ કરો.આ રેસિપી હું મારા ફેમિલી પાસે થી બનાવતા શીખી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

Similar Recipes