ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 1વાટકો ચણાનો લોટ
  2. 2 ચમચીઅડદનો લોટ
  3. 1 ચમચીરવો
  4. 1 ચમચીમીઠું
  5. તળવા માટે તેલ
  6. ઉપર છાંટવાનો મસાલો બનાવવા માટે
  7. 1 ચમચીસંચળ પાઉડર
  8. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  10. 1/2 ચમચી ચાટ મસાલો
  11. 1/2 ચમચી મરી પાઉડર
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટને ચાળી લો પછી અડદનો લોટ અને મીઠું ઉમેરી દો અને લોટ ની કણક તૈયાર કરી લો પછી એક ચમચી જેટલું ઉપરથી તેલ ઉમેરી આ લોટને 1/2કલાક સુધી રહેવા દો

  2. 2

    આ લોટને એકદમ સરસ મસળી તેના લુવા કરી લો તેમાંથી ગોળ ચોરાફળી વણી લો પછી તેને ચાર પીસ માં કટ કરી લો આ ચોળાફળી ને દસ મિનિટ માટે ફ્રીઝમાં રાખી દો

  3. 3

    તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં આપણી ચોળાફળીઓનું તળી લો

  4. 4

    હવે એક વાટકીમાં સંચળ પાઉડર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મરી પાઉડર ચાટ મસાલો આ બધું મિક્સ કરી મસાલો તૈયાર કરી લો અને તળેલી ચોરાફળી ઉપર સ્પ્રીન્ક્લ કરી દો પછી તેને ડબ્બામાં ભરી લો તૈયાર છે ચોળાફળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes