કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં લોખંડના લોયામા બનાવી છે આ રીતે કરવાથી શાક નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે

આ રેસિપી મેં લોખંડના લોયામા બનાવી છે આ રીતે કરવાથી શાક નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
3 લોકો માટે
  • 1વાટકો લીલી મેથી
  • 3-4 નંગ રીંગણા
  • 2 ચમચીસુકા લસણની પેસ્ટ
  • 2 ચમચીલીલું લસણ
  • 2 ચમચીકાશ્મીરી લાલમરચુ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/4 ચમચીહીંગ
  • 2 ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 4 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ મેથીના પાન કટ કરી ધોઈ સાફ કરી એક બાઉલમાં પાણી માં ચપટીક મીઠું નાખી ને સાઈડમાં રાખવા (આમ કરવાથી મેથી ની કડવાશ ઓછી થઈ જાય છે)

    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં પાણી માં ચપટીક હળદર અને મીઠું નાખી તેમાં રીગણા કટ કરી રાખવા (આરીતે રીગણા કાળા નથી પડતાં)

    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોખંડની કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ નાખવું

    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જીરૂ તતડે એટલે તેમાં લસણની પેસ્ટ અને લીલું લસણ નાખીને સાતળી લેવું

    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં હીંગ અને હળદર નાખીને તેમાં રીગણા અને મેથી નાખીને હલાવી લઈને ધીમા તાપે શાકને ચડવા દેવુ

    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ બીજી કડાઈમાં થોડું તેલ જીરૂ નાખીને ટામેટાં નાખી ચપટીક મીઠું નાખી ટામેટાં સોફ્ટ થવા દેવા ત્યારબાદ તેમાં મરચું પાઉડર નાખીને હલાવી લેવું

    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લોખંડની કડાઈમાં તૈયાર થયેલા શાકને બીજી કડાઈમાં તૈયાર કરેલ ટામેટાં સાથે મીક્સ કરી ઉપરથી ધાણાજીરું નાખી બે મીનીટ થવા દઇ ઉતારી લઈને સરવીગ ડીશમાં સર્વ કરવુ

    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેથી રીંગણા ટામેટાં નુ શાક (Methi Ringan Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લોખંડની કડાઈમાં ખટાશ નાખવા શાક માં થોડી કડવાશ આવી જાય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર February 28, 2023 07:51

ટિપ્પણીઓ (2)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
March 01, 2023 11:01
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી રીંગણ ટામેટું શાક ટામેટાં શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી
  2. સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)
  3. કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
  4. મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
  5. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  1. કોર્ન ઢોકળા (Corn Dhokla Recipe In Gujarati)
  2. સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)
  3. રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  4. દ્રાક્ષ ની ચટણી (Draksh Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828814
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close