બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈ

હોળી રેસીપી ચેલેન્જ
#HRC : બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈ
હોળી એ હિંદુ ધર્મનો લોકપ્રિય તહેવાર છે. અને હોળી એટલે રંગોનો તહેવાર .હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે . હોળી ના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે .હોળીના તહેવારમાં ઠંડાઈનું મહત્વ હોય છે . કેમ કે ફાગણ મહિનામાં તડકા અને ગરમી વધારે હોય છે તો હોળી રમીને આવ્યા પછી ઠંડી ઠંડી ઠંડાઈ પીવાથી શરીર મા ઠંડક નો અનુભવ થાય છે .
બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ
#HRC : બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈ
હોળી એ હિંદુ ધર્મનો લોકપ્રિય તહેવાર છે. અને હોળી એટલે રંગોનો તહેવાર .હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે . હોળી ના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે .હોળીના તહેવારમાં ઠંડાઈનું મહત્વ હોય છે . કેમ કે ફાગણ મહિનામાં તડકા અને ગરમી વધારે હોય છે તો હોળી રમીને આવ્યા પછી ઠંડી ઠંડી ઠંડાઈ પીવાથી શરીર મા ઠંડક નો અનુભવ થાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં બનાના ટુકડા,ચોકલેટ સીરપ, ઠંડાઈ મસાલો અને ઠંડુ દૂધ નાખી બ્લેન્ડ કરી લેવું.
- 2
સર્વિંગ ગ્લાસમાં કાઢી ઉપર થોડું ચોકલેટ સીરપ ઠંડાઈ મસાલો સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરી ઠંડાઈ સર્વ કરવી.
તો તૈયાર છે
બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈ
Similar Recipes
-
બનાના ફલેવર ઠંડાઈ (Banana Flavoured Thandai Recipe In Gujarati)
આજે મેં ઠંડાઈ સાથે ફ્રુટ નું વેરિએશન કર્યું છે. બનાના🍌 ફલેવર ની ઠંડાઈ બનાવી. Sonal Modha -
બનાના ફલેવર ઠંડાઈ (Banana Flavour Thandai Recipe In Gujarati)
આજે મેં નવું વેરિએશન કર્યું. બનાના શેક બનાવતી હોઉં છું તો આજે બનાના માં થી ઠંડાઈ બનાવી. Sonal Modha -
કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ# HRC : કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈહોળીના તહેવારમાં બધાના ઘરમાં અલગ અલગ પ્રકારની ઠંડાઈ બનતી હોય છે તો આજે મેં પણ કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ બનાવી છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈગરમીની સિઝનમાં ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની બહુ જ મજા આવે છે. તો આજે મેં ઠંડાઈનો મસાલો ઘરે બનાવી અને એ જ મસાલામાંથી ઠંડાઈ બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ yummy બની છે. ઠાકોરજીને અને સ્વામિનારાયણ ને પ્રસાદમાં પણ ધરાવી છે . Sonal Modha -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose lassi recipe in Gujarati)
#HRC#cookpadgujarati#cookpad હોળી - ધુળેટી નો તહેવાર આવે એટલે અમારા ઘરમાં ઠંડાઈ તો અચૂક બને. મેં આજે હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા ઠંડાઈ રોઝ લસ્સી બનાવી છે. આ લસ્સી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જો ઠંડાઈ નો મસાલો અને રોઝ સીરપ અવેલેબલ હોય તો આ સ્વાદિષ્ટ લસ્સી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
હોળી સ્પેશિયલ ઠંડાઈ
#હોળીઆપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે Kalpana Parmar -
મેંગો ડ્રાયફ્રુટ ફ્લેવર ઠંડાઈ (Mango Dryfruit Flavour Thandai Recipe In Gujarati)
આજે સુપર માર્કેટમાં કેરી જોઈ તો લઈ આવી અને તેમાંથી મેંગો ફ્લેવર ઠંડાઈ બનાવી. અત્યારે અમારે અહીંયા ગરમીની સિઝન છે તો ગરમીની સીઝનમાં ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા પડી જાય . Sonal Modha -
રોઝ ચિયા ઠંડાઈ (Rose Chia Thandai Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ૪ વાગ્યે ચા ના બદલામાં જો ઠંડી ઠંડી ઠંડાઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો આજે મેં રોઝ ચિયા ઠંડાઈ બનાવી. Sonal Modha -
કેસર મસાલા ઠંડાઈ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2રેસ્ટોરન્ટમાં જમી પરવારીને હેન્ડવોશ પણ કરી લીધા અને હવે વારો આવે છે ડેઝર્ટનો. ડેઝર્ટ એ એક કોર્સ છે જે ભોજન પૂર્ણ કરે છે. આ કોર્સમાં સામાન્ય રીતે સ્વીટ ખોરાક જેવા કે આઈસ્ક્રીમ, ડેઝર્ટ વાઈન અથવા લિકર જેવા પીણાનો સમાવેશ થાય છે. USA માં કોફી, ચીઝ, બદામ તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે અને ડેઝર્ટ કોર્સને એક અલગ કોર્સ ગણવામાં આવે છે. વિશ્વનાં કેટલાક ભાગોમાં, જેમ કે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનાં મોટાભાગના ભાગમાં અને ચીનનાં મોટાભાગનાં વિસ્તારમાં ભોજન સમાપ્ત કરવા માટે કોઈ ડેઝર્ટ કોર્સની પરંપરા નથી. ડેઝર્ટમાં બિસ્કીટ, કેક, કુકીઝ, કસ્ટર્ડ, જિલેટિન, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી, પાઈ, પુડિંગ્સ જેવી અલગ-અલગ વેરાયટી સમાયેલી છે. આપણા ગુજરાતમાં શિયાળામાં અમુક રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમની જગ્યા એ ગરમ ગુલાબજાંબુ અથવા ગાજરનો હલવો સર્વ કરવામાં આવે છે. જ્યારે રાજસ્થાનમાં મેવાડની પ્રસિદ્ધ ઠંડાઈ સર્વ કરવામાં આવે છે. તમે ક્યારેક નાથદ્વારા ગયા હોવ તો ત્યાં પણ પથ્થર પર મેવો પીસીને બનાવેલી ઠંડાઈ મળે છે. તો આજે આપણે બનાવીશું કેસર મસાલા ઠંડાઈ.જે રાજસ્થાનનાં મેવાડનું તેમજ ઉત્તર પ્રદેશ અને પંજાબનું પ્રખ્યાત ડેઝર્ટ કોલ્ડ ડ્રીંક ઠંડાઈ જેમાં બદામ, વરિયાળી, મગજતરી, ગુલાબની પાંખડીઓ, મરી, ઈલાયચી, કાજુ, પિસ્તા, દૂધ, કેસર અને ખાંડનું મિશ્રણ હોય છે. મહાશિવરાત્રી અને હોળી જેવા તહેવારોમાં આ ખાસ કરીને પીવામાં આવતી હોય છે. તો બનાવીએ આપણે કેસર મસાલા ઠંડાઈ. Nigam Thakkar Recipes -
એવાકાડો ફ્લેવર ઠંડાઈ (Avocado Flavour Thandai Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ઠંડાઈ પીવાની બહુ જ મજા આવે છે. તો આજે મેં તેમાં પણ વેરીએશન કરી એવાકાડો ફ્લેવરની ઠંડાઈ બનાવી છે ટેસ્ટમાં એકદમ સરસ બની છે. Sonal Modha -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
ફ્લેવર્ડ ઠંડાઈ (Flavoured Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈ#HR#Holi Recipeહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે.તો આજે મેં ત્રણ ફ્લેવર્સ મા ઠંડાઈ બનાવી. હોળી સ્પેશિયલ ફ્લેવર્ડ ઠંડાઈ Sonal Modha -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
રોઝ ઠંડાઈ લસ્સી
રંગો નો તહેવાર હોળી જ્યારે આવી રહ્યો છે તો ચાલો આપણે સૌ આ ગુલાબી ઠંડાઈ નો આનંદ લઈએ. ઠંડાઈ થઈ આપણે સૌ જાણકાર છીએ જ. હોળી અને ઠંડાઈ એ એકબીજા ના પૂરક છે. એવું જ લસ્સી નું પણ છે. આજે મેં એ બંને નો સમન્વય કર્યો છે. Deepa Rupani -
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
હોળી આવી રહી છે અને હોળી માં ઠંડાઈ પીવા ની બહુ મજા આવે. તમે પહેલે થી ઠંડાઈ નો મસાલો તૈયાર કરી રાખી શકો છો. અને હોળી માં ફક્ત દૂધ માં મિલાવી ને ઠંડાઈ તૈયાર કરી શકો છો. ખાલી ૨ મિનિટ માં તો ઠંડાઈ તૈયાર થઇ જશે કયોય પણ મેહનત વગર.https://cookpad.wasmer.app/in-gu/recipes/16027937-%E0%AA%A0%E0%AA%A1%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%B2-thandai-masala-recipe-in-gujaratiઆ લિંક ઉપર થી ઠંડાઈ મસાલા ની રેસીપી જોઈ શકો છો. Disha Prashant Chavda -
ઠંડાઈ પેનાકોટા (Thandai Pannacotta Recipe In Gujarati)
આપણા કલ્ચર માં હોળી નું મહત્વ પણ દિવાળી જેટલું જ હોય છે દિવાળી પ્રકાશ પર્વ છે તો હોળી રંગો નો તહેવાર છે. દિવાળી આપણા જીવનમાં ઉજાસ લાવે છે તો હોળી આપણા જીવનને રંગો થી ભરી દે છે. એવી જ રીતે દિવાળીની જેમ હોળી માં પણ ખાસ વ્યંજન અને પીણા બનાવી ને ઉજવવામાં આવે છે. તો આજે મેં હોળી સ્પેશ્યલ પીણું ઠંડાઈ માંથી ઈટાલીયન ડેસર્ટ ને ઈન્ડિયન ટચ આપી ને ઠંડાઈ પેનાકોટા બનાવ્યું છે તો આ હોળી માં કંઈક નવું થઈ જાય... Harita Mendha -
ઠંડાઈ - નાથદ્વારા સ્પેશિયલ
#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે. Manisha Sampat -
ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup
#HR#FFC7#week7#holispecial#cookpadgujarati ઠંડાઈ એ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવતું ખૂબ જ લોકપ્રિય પીણું છે. તે ઉત્તર ભારતનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થંડાઈની રેસીપી તૈયાર કરવા માટે ઉમેરવામાં આવેલ તમામ ઘટકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા છે. આ ઠંડાઈ એ ટ્રેડિશનલ રીતે બનાવવામા આવતી ઠંડાઈ સીરપ છે. જે બધા ડ્રાય ફ્રુટ અને મસાલા ને પાણી માં પલાળીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ એ Dessert કે બીજી કોઈ વાનગી માં પણ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ ને ફ્રીઝ મા 6 મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
આજે મેં એવાકાડો અને બનાના થીક શેક બનાવ્યું. એવાકાડો 🥑 ખૂબ જ હેલ્ધી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.બટર જેટલું ગુણકારી છે. Sonal Modha -
ઠંડાઈ મુસ
#એનિવર્સરી#ડેઝર્ટ#હોળીહોળીમાં આપણે સૌ ઠંડાઈ બનાવતા હોય છે અને ઠંડાં મસાલો પણ બનાવતા હોય છે તો ઠંડાઈ મસાલાથી આપણે બનાવીશું ઠંડાઈ મુસ જે ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે Kalpana Parmar -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#HOLISPECIAL#summer_special#CookpadIndia#COOKPADGUJRATI ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
એવાકાડો અને બનાના થીક શેક (Avacado Banana Thick Shake Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમા બધાને જમી લીધા પછી મિલ્ક શેક ,સ્મૂધી કે પછી આઈસ્ક્રીમ કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મે એવાકાડો અને બનાના શેક બનાવ્યુ. Sonal Modha -
ઠંડાઈ 3.0
#એનિવર્સરીઆ સ્વીટ ડિશ માં ઠંડાઈ નાં 3 એલીમેન્ટ ને કમબાઈન્ડ કર્યા છે...ઠંડાઈ મસાલા નાં ઉપયોગ થી બનાવેલા.....ઠંડાઈ ખીર...ઠંડાઈ બોલ્સ....ઠંડાઈ આઈસ્ક્રીમ...તેને મે ફ્લોરલ આઈસ બાઉલ માં સર્વ કર્યું છે.. Anjana Sheladiya
More Recipes
ટિપ્પણીઓ (4)