ઠંડાઈ (Thandai recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#FFC7
#week7
#HR
#HOLISPECIAL
#summer_special
#CookpadIndia
#COOKPADGUJRATI
ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે.

ઠંડાઈ (Thandai recipe in Gujarati)

#FFC7
#week7
#HR
#HOLISPECIAL
#summer_special
#CookpadIndia
#COOKPADGUJRATI
ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 400ml ફુલ ફેટ દૂધ
  2. 4 ચમચીઠંડાઈ પાવડર
  3. રોઝ ઠંડાઈ માટે:
  4. 1ચમચો રુહઅબ્ઝા(રોજ સીરપ)
  5. ગાર્નિશ કરવા રોઝ પેટલ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    દુધ માં ઠંડાઈ પાવડર ઉમેરીને ને બરાબર મિક્સ કરી. સતત હલાવતા રહીને ને 4/5 મિનિટ સુધી કરી લો.

  2. 2

    રૂમ ટેમ્પ્રેચર પર આવે પછી 1/2 કલાક ફ્રિઝર માં રાખો. હવે તેમાં મિકસી ફેરવી લો. તૈયાર થઈને સર્વે ગ્લાસ લઇ ઉપરથી ઠંડાઈ પાવડર sprinkle કરો.

  3. 3

    રોઝ ઠંડાઈ બનાવવા માટે: સર્વિગ ગ્લાસ માં રોઝ સીરપ ઉમેરી ને ઠંડાઈ ઉમેરો. ઉપર થી ઠંડાઈ પાવડર અને રોઝ પેટલ થી ગાર્નિશ કરો.

  4. 4

    તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને શરીરને ઠંડક આપતી ઠંડાઈ સર્વ કરવા માટે.

  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes